________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫)
સર્વત્ર સત્ર મનુષ્યોને સના અધિકાર સદ્વિચારા-સમર્પશે તે વિશ્વની સપાટીપર ધર્મવર્ડ આગળ વધી શકશે. કેળવાયેલા વર્ગ પ્રાય: સુધારક વિચારોને પક્ષધાર અનશે.ગોના નામે જેમ ભૂતકાળમાં પરસ્પર વિરાધા હતા, તેમ નવા કારણે મનુષ્યે અરુચિયુક્તિ થઇ પ્રાચીન અને નવ્યસુધારક પક્ષ એવાં નામાએ મડલા ઉત્પન્ન કરશે, તે સમયે ગચ્છની તકરાર.--મતા સંબધી લક્ષ્ય દેવામાં ડુ આવે અને તેની ચર્ચા કાલાંતરે દખાઈ જશે અને તેનું રૂપ પ્રાચીન સરક્ષક વગ અને નવ્યસુધારક વર્ગ એ એના ભાવાથ વિશિષ્ટ મલે લેશે. તેઓમાં પરસ્પર વિરોધસ ઘટ્ટનથી પરસ્પર શક્તિની હાનિ થશે. પર ંતુ અ ંને સ્વસ્થ આશયેાને વળગી સ્વસ્વ વિચારાને પ્રચારતાં અને અમુક રૂપમાં ફાવશે. કાલ કાલનું કાર્ય કરશે. અને અનેક વિચારાચારના રૂપાંતાએ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની વાસ્તવિક સ્થિતિ-પ્રગતિ થયા કરશે. ભવિષ્યની પ્રજા સ’પ્રતિ જે જે હાનિકારક ચર્ચાઓ-મતા અને ૧મહાસંઘપાથ કયપ્રવૃત્તિના કલેશ થાય છે તેના ઇતિહાસ વાંચીને વડવાએની મૂખતા પર હસશે અને પ્રગતિને વારસા આપવાના અભાવે તેઓના નામને અવગણશે. કોઇ સમય એવા નહિ ડાય કે જેમાં પ્રાચીન માન્યતાના પ્રેમીએ ન હોય અને તેમ કાઈ સમય એવા નહિ હોય કે જેમાં સુધારકા ન ઉત્પન્ન થાય. બન્નેના આશયા ઉત્તમ હાવા છતાં કોઇ વખત કાઇની મુખ્યતા અને ડાર્ક વખત કોઇની ગૌણુતા રહેશે. પરન્તુ કાઇના સર્વથા નાશ થવાના નથી. સાપેક્ષ ષ્ટિએ વર્તમાનમાં બન્નેના આશયે તરતમ ચાગે સત્ય હાય છે, પરન્તુ પક્ષરાગ, આગ્રહ અને અન્ય ૧ મહાસંધને જાકા પાડવાની ત્તિવાળા.
For Private And Personal Use Only