________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જના ફની વાર
(૩૩) બચત, જ્ઞાનદ્રવ્ય નિમિત્તે ખચતા, કેળવણી નિમિત્તે-વાડો અને ઉજમણું નિમિત્તે ખર્ચાતા, સાધારણ દ્રવ્યનિમિત્તે ખર્ચાતા પુસ્તક લખાવવામાં તથા છપાવવા નિમિત્તે ખાતા, જીવદયા, પાંજરાપોળ-લગ્ન-નાત-નવકારશી અને અન્યવર નિમિત્તે ખર્ચાતા સર્વ પ્રકારના ખર્ચના રૂપૈયાને સરવાળે. કરવામાં આવે તે એક બે કરોડ રૂપિયાને લગભગ ખર્ચ થતું. ગણી શકાય. જૈન મહાસંધનું બંધારણ થાય અને પ્રતિવર્ષ પ્રચંતા કરોડ રૂપિયાની સર્વ ખાતાની એકબીજાની સાથે સજના કરીને વ્યવસ્થા કરવામાં આવે અને જે ખાતાં હાલ ખાસ આવશ્યક પિષવા યોગ્ય હોય તેનું વ્યવસ્થા પૂર્વક પિષણ કરવામાં આવે તે જૈન કામના કરોડ રૂપૈયાને વિશેષ પ્રમાણમાં પગ કર્યો ગણી શકાય અને તેનું ફલ પણ જૈન કેમની અને જૈનધર્મની ઉન્નતિ માટે સારું આવી શકે. ભવિષ્યમાં દેવદ્રવ્યાદિ સર્વ ખાતાઓનું પિષણ યથાર્થ ચાલશે કે કેમ? એ એક મહાપ્રશ્ન છે. જેને કેમે ઉપર્યુક્ત ખાતાઓની છયવસ્થા અને તેની યોજનાઓમાં જમાનાને અનુસરીને સુધારે વધારો કરી આગળ વધવું જોઈએ. સર્વ જેનેના હદયમાં આ આબતની જાગૃતિ લાવનાર જૈન સાધુએ અને સાધ્વીઓ છે. જેન કામરૂપ એક શરીરના અંગમાં સર્વત્ર પ્રસરનાર રક્ત સમાન સાધુઓ અને સાધવીઓ છે. એ બે વર્ગની પૂન્યતા મહત્તા–શુદ્ધતા-ઉચ્ચતા અને તે બે વર્ગની વૃદ્ધિથી જેનકામના સર્વ ધાર્મિક ખાતાઓનું જીવન નભી શકે છે. સાધુઓ અને અઠવીઓ જે ગીતાર્થ સૂરિની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે અને આચાર્યની આજ્ઞા મુજબ ઉન્નતિ માટે નિયમિત કરેલી ભાયુક યોજનાઓને આગળ કરીને તે પ્રમાણે એકસરખી રીતે
For Private And Personal Use Only