________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧)
શિથિલતા આવી છે. જૈનાચા, સાધુએ અને શ્રાવકોએ સામાન્ય મતભેઢે સ્વકીય વીય ના ઉપયોગ, પરસ્પરના મતનું અંડન મ`ડન કરવામાં કર્યાં તેથી જૈન ધર્મના ઉપદેશ દેવાની અનંત વતુ ળની શૈલીએ પેાતાનું સ્વરૂપ બદલીને સંકુચિત વર્તુલનું સ્વરૂપ ધારણ કર્યુ.. એટલાથી નહીં અટકતાં અન્ય નુની ધમ વાદીઓએ જૈનાપર આક્રમણ કર્યુ. તેથી વર્ષે વર્ષે જૈનાની ઉપદેશ શૈલીની વ્યવસ્થા અને જૈન સઘ ખ"ધારણની ચીજનાઓના કાયદાઓમાં શૈથિલ્ય આવ્યું; એમ અનેક અનુમાનેાથી સિદ્ધ થાય છે, તેનું વિસ્તારથી અત્ર વિવેચન કરવામાં આવે તે એક મોટા ગ્રંથ ખની જાય; અતએવ અત્ર સંક્ષેપટ્ટિસૂત્રના ન્યાયથી જણાવવામાં આવે છે. ભિન્નભિન્ન લઘુમતવતુ લમાં વ્હેંચાઈ ગયેલા આચાર્યો, સાધુએ અને સાધ્વીએ પાતપાતાની માન્યતાનું રક્ષણ કરવા અને પાતાની માન્યતાવાળા ગામે અને શહેરના જૈનાને અન્ય માન્યતાવાળા સાધુએ અને સાધ્વીઓ ના ભરમાવે તે માટે પ્રાયઃ પેાતાના ક્ષેત્રાને સાચવવા કેટલાક સાધુએના વિહાર સકુચિત પ્રદેશમાં થાય છે. જે શહેરામાં જેટલા પ્રમાણમાં ધર્મના ઉપદેશ દેનારા સાધુએ જોઈએ તેના કરતાં માન્યતાના રક્ષગ્રાથે તે શહેરામાં ઘણા આચાર્યાં અને ઉપદેશક સાધુએ રહે છે અને તેથી પરિણામ એ આવે છે કે અન્ય ક્ષેત્રમાં રહેલા જૈનાને અન્ય ધર્મીઓના પરિચય થતાં તેમાં ઢોરવાઈ જાય છે, આશવાળા, પારવાડા, દશાશ્રીમાળીએ, દેશાડ વાણિયા વગેરે નાતના જૈને અન્યદર્શીનીઓના પરિચયમાં આવતાં મારવાડ, મેવાડ, કાઠિયાવાડ, ગુજરાત અને માળવા વગેરેમાં અન્ય ધર્મોમાં જવાના ઘણા દાખલા અવલેાકવામાં આવ્યા છે; એક તરફ વિચારીએ
For Private And Personal Use Only