Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 13
________________ (૧૦) આવા નિશ્ચય મોક્ષમાર્ગમાં સાચા દેવ-ગુરૂ-શાસ્ત્ર જે નિમિત્ત છે તેનું યથાર્થ જ્ઞાન તેમજ તેમની સાચી શ્રધ્ધાઃ (૧) દેવ ઃ ભગવાન સર્વશ વીતરાગ દેવ છે. જેનું વીતરાગ સ્વભાવરૂપ વીતરાગી પરિણમન થયું છે તે જ સાચા દેવ છે. અરિહંત અને સિધ્ધ. (૨) ગુરૂ: જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુધ્ધ રત્નત્રય નિર્મળ વીતરાગ પરિણમન થયું છે અને જે વીતરાગ સ્વભાવી શુધ્ધ ચૈતન્યસ્વરૂપનું જ કથન કરે છે તે સાચા ગુરૂ છે. નગ્નદિગંબર ભાવલિંગી સંત જ સાચા ગુરૂ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. (૩) ધર્મ: વીતરાગ સ્વભાવે આત્માનું પરિણમન થાય તે ધર્મ છે. જેમાં માત્ર વીતરાગતાની પ્રરૂપણા છે એવા શાસ્ત્રો સાચા પરમાગમ છે. આ પ્રમાણે દેવ-ગુરૂ-શાસ્ત્ર ત્રણેય વીતરાગસ્વરૂપ જ છે. બધાય શાસ્ત્રોનું તાત્પર્ય એક વીતરાગતા જ છે, સમભાવ છે, સામ્યભાવ છે. Jain Education International ર ર ર ' For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94