Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 28
________________ (૧૩) હવે એ અભ્યાસ ચાલુ હોય ત્યારે એ સહજ છે કે મોક્ષ માર્ગના નિમિત્તરૂપ સાચા દેવ ગુરૂ-શાસ્ત્રનો મહિમા આવ્યા વગર રહે નહિ. તો તેમના દર્શન-પૂજા-ભક્તિ એવો સહજ વ્યવહાર ધર્મ સાથે જ હોય. (૧૪) સામાન્ય ગૃહસ્થજીવનમાં પાત્રતા બહુ જ મહત્ત્વની છે. પાત્રતાના જુદા જુદા લક્ષણો બરાબર વિચારી જવા. ક્ષયોપશમ જ્ઞાન ભલે ઓછું હોય, મોટા ત્યાગી-તપસ્વી ન થવાય તો ચાલશે - પણ જીવનમાં સરળતા હોવી જોઈએ. કોઈપણ જાતનો આગ્રહન હોવો જોઈએ. (૧૫) હવે પ્રથમ ભૂમિકામાં આપણે શું કરીએ છીએ એ કરતાં આપણે સ્વરૂપ સંબંધી શું માનીએ છીએ એ બહુ જ અગત્યનું છે. શ્રધ્ધા ગુણની પરિણતિ વિના - જો સીધા ચારિત્રને વ્યવસ્થિત કરવા જશું તો ભૂલ થઈ જશે. મિથ્યાત્વનું સ્વરૂપ તે મહાપાપ છે, એ લક્ષમાં આવવું જોઈએ. આ સમજવા માટે ઘણી બધી પ્રયોજનભૂત વસ્તુઓનું યથાર્થ સ્વરૂપ સમજવું પડશે. મere severeve r resort, Pસાકાર કરવા મા આવનારા

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94