________________
(૧૩) હવે એ અભ્યાસ ચાલુ હોય ત્યારે એ સહજ છે કે મોક્ષ માર્ગના નિમિત્તરૂપ સાચા દેવ
ગુરૂ-શાસ્ત્રનો મહિમા આવ્યા વગર રહે નહિ. તો તેમના દર્શન-પૂજા-ભક્તિ એવો સહજ
વ્યવહાર ધર્મ સાથે જ હોય. (૧૪) સામાન્ય ગૃહસ્થજીવનમાં પાત્રતા બહુ જ મહત્ત્વની છે. પાત્રતાના જુદા જુદા
લક્ષણો બરાબર વિચારી જવા. ક્ષયોપશમ જ્ઞાન ભલે ઓછું હોય, મોટા ત્યાગી-તપસ્વી ન થવાય તો ચાલશે - પણ જીવનમાં સરળતા હોવી જોઈએ. કોઈપણ જાતનો આગ્રહન
હોવો જોઈએ. (૧૫) હવે પ્રથમ ભૂમિકામાં આપણે શું કરીએ છીએ એ કરતાં આપણે સ્વરૂપ સંબંધી શું
માનીએ છીએ એ બહુ જ અગત્યનું છે. શ્રધ્ધા ગુણની પરિણતિ વિના - જો સીધા ચારિત્રને વ્યવસ્થિત કરવા જશું તો ભૂલ થઈ જશે. મિથ્યાત્વનું સ્વરૂપ તે મહાપાપ છે, એ લક્ષમાં આવવું જોઈએ.
આ સમજવા માટે ઘણી બધી પ્રયોજનભૂત વસ્તુઓનું યથાર્થ સ્વરૂપ સમજવું પડશે.
મere severeve
r
resort, Pસાકાર કરવા
મા આવનારા