Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 40
________________ (૫) પુરૂષાર્થની નબળાઈને લીધે ચારિત્ર અટકે છે અને વિપરીતતા - રુચિના અભાવને લીધે સમકિત અટકે છે માટે વિપરીતતાને ટાળવી. (૬) મોટા ભાગે નિમિત્ત, પરદ્રવ્ય પર દષ્ટિ, અને રાગને ધર્મબુદ્ધિથી મનાઈ જવાનું બને છે અને એ જ મહાવિપરતતા છે એ મહાદોષ છે. વિકલ્પાત્મક જ ભૂમિકામાં ભૂલ હોવાનો સંભવ વિશેષ છે. Ο (૭) ભક્તિના બહાને પરદ્રવ્ય, નિમિત્ત કે રાગાદિ ભાવોમાં કૃતકૃતતા મનાઈ ગઈ હોય. બાહ્ય વસ્તુનો મહિમા અંદરમાં પડચો હોય, વાણી વિલાસને જ્ઞાન મનાતું હોય, પુણ્યના યોગમાં હરખ અને અશુભના ઉદયમાં શોક મનાતો હોય અને પરદ્રવ્ય, પરભાવ અને વિભાવનો ખેદ પણ ન હોય તો સમક્તિ પ્રાપ્ત થતું નથી. tional કર કર કર So Ra3 Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94