________________
(૪) સ્વરૂપની સમજણ તે ધર્મ. (૫) ભ્રમણાને ભાંગવી તે ધર્મ. (૬) પૂર્ણતાની પ્રતીતિ તે ધર્મ. (૭) છે તેવા થવું તે ધર્મ. (૮) કેવળજ્ઞાનનો કટકો (સમ્યગ્દર્શન) તે ધર્મ (૯) અમૃતસાગરનો અનુભવ તે ધર્મ (૧૦) આત્માનું આરાધન તે ધર્મ. (૧૧) ચૈતન્યનું ચરવું તે ધર્મ. (૧૨) આત્મ સ્વરૂપની ભાવના તે ધર્મ. (૧૩) સ્વભાવમાં સમાવું તે ધર્મ (૧૪) ધ્રુવને ધારવો તે ધર્મ. (૧૫) જાગતો જીવ જાગે તે ધર્મ. (૧૬) પરમાત્માને પામવો તે ધર્મ (૧૭) ભગવાન આત્માની ભક્તિ કે ધર્મ. (૧૮) સત્ સ્વરૂપની સાધના તે ધર્મ. (૧૯) જ્ઞાતા સ્વભાવનું જ્ઞાન તે ધર્મ. (૨૦) દષ્ટા સ્વભાવનું દર્શન તે ધર્મ (૨૧) સ્વભાવની સેવા તે ધર્મ, (૨૨) અંતર આત્માની આરાધના તે ધર્મ. (૨૩) સ્વરૂપનું શરણ તે ધર્મ. (૨૪) ભગવાન આત્માનું જ્ઞાન-શ્રદ્ધા અને તેમાં રમણતા.. એ જ નિશ્ચય ધર્મ છે. એક જ છે' (૧) એક જ શેય છે - જ્ઞાનસ્વરૂપી આત્મા. (૨) એક જ લક્ષ્ય છે - આનંદસ્વભાવી આત્મા. (૩) એક જ ધ્યેય છે - ધ્રુવ ધામ આત્મા. (૪) એક જ દૃશ્ય છે - સહજાનંદી આત્મા. (૫) એક જ શ્રદ્ધેય છે – અભેદ શુદ્ધ આત્મા. (૬) એક જ સાધ્ય છે - અખંડ અવિનાશી આત્મા. (૭) એક જ આરાધ્ય છે - નિજ કારણ પરમાત્મા. J)» 2 એઝ છે - અDી
Jain Education International
or personal & Private Use Only
www.jainelibrary.org