________________
(૯) એક જલીનતા કરવા યોગ્ય છે - સુખકંદ આત્મા. (૧૦) એક જ આદરવા યોગ્ય છે - ચૈતન્યશીલ આત્મા. (૧૧) એક જ એકાગ્રતા કરવા યોગ્ય છે - અભેદ જ્ઞાનસાગર આત્મા. (૧૨) એક જ ઉત્તમ છે - સકળ નિરાવરણ આત્મા. (૧૩) એક જ મંગલ છે - પવિત્રતાની મૂર્તિ આત્મા. (૧૪) એક જ શરણ છે પ્રભુત્ત્વશક્તિને ધરનાર આત્મા. (૧૫) એક જ વંદન કરવા યોગ્ય છે - દેવાધિદેવ નિજ આત્મા. (૧૬) એક જ પક્ષ કરવા યોગ્ય છે - નયાતિક્રાંત પ્રભુ આત્મા. (૧૭) એક જ પ્રતીતિ કરવા યોગ્ય છે - નિર્મળાનંદ ભગવાન આત્મા. (૧૮) એક જ રૂચિ કરવા યોગ્ય છે - વિજ્ઞાનધન ભગવાન આત્મા. (૧૯) એક જ અનુભવ કરવા યોગ્ય છે - જ્ઞાનપુંજ વિભુ આત્મા. (૨૦) એક જ ચિંતવન કરવા યોગ્ય છે - અનંત શક્તિનું સંગ્રહાલય આત્મા. (૨૧) એક જ મનન કરવા યોગ્ય છે - ગુણોનું ગોદામ આત્મા. (૨૨) એક જ અભ્યાસ કરવા યોગ્ય છે - કારણ સમયસાર આત્મા. (૨૩) એક જ સ્વાધ્યાય કરવા યોગ્ય છે - અનંત સુખનો નિધાન આત્મા. | (ર૪) એક જ પ્રમોદ, પરીચય, પ્રીતિ, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ કરવા યોગ્ય છે - અનુપમ-સુખ
શાંતિ સ્વરૂપ ભગવાન આત્મા!
Sam Education internauora-
Orereona Prixiram
પvenews