________________
(૧૦) આવા નિશ્ચય મોક્ષમાર્ગમાં સાચા દેવ-ગુરૂ-શાસ્ત્ર જે નિમિત્ત છે તેનું યથાર્થ જ્ઞાન તેમજ તેમની સાચી શ્રધ્ધાઃ
(૧) દેવ ઃ ભગવાન સર્વશ વીતરાગ દેવ છે. જેનું વીતરાગ સ્વભાવરૂપ વીતરાગી પરિણમન થયું છે તે જ સાચા દેવ છે. અરિહંત અને સિધ્ધ.
(૨) ગુરૂ: જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુધ્ધ રત્નત્રય નિર્મળ વીતરાગ પરિણમન થયું છે અને જે વીતરાગ સ્વભાવી શુધ્ધ ચૈતન્યસ્વરૂપનું જ કથન કરે છે તે સાચા ગુરૂ છે. નગ્નદિગંબર ભાવલિંગી સંત જ સાચા ગુરૂ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.
(૩) ધર્મ: વીતરાગ સ્વભાવે આત્માનું પરિણમન થાય તે ધર્મ છે. જેમાં માત્ર વીતરાગતાની પ્રરૂપણા છે એવા શાસ્ત્રો સાચા પરમાગમ છે. આ પ્રમાણે દેવ-ગુરૂ-શાસ્ત્ર ત્રણેય વીતરાગસ્વરૂપ જ છે.
બધાય શાસ્ત્રોનું તાત્પર્ય એક વીતરાગતા જ છે, સમભાવ છે, સામ્યભાવ છે.
Jain Education International
ર ર ર
'
For Personal & Private Use Only
www.jainelibrary.org