________________
શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરી
આ વાવૃદ્ધ પુણ્યાત્માએ પિતાના જીવનને ૩ ભાગ જૈન શાસનની સેવામાં અતિ કીધો છે.
- જેમના જીવનની શરૂઆતમાં પોતે ૧૭ વર્ષની અવસ્થાએ મેટ્રિકની પરીક્ષા પાસ કીધી. આ અવસરે મેટ્રિકની પરીક્ષા પાસ કરનાર યુવક માટે ઘણું જ સારે ચાન્સ મલતે જેમાં તે સમયે મુંબઈ અને અમદાવાદ ખાતેને મીલ ઉદ્યોગ સૂર્યોદયે પહેરેલ હતો એટલે તેમની દ્રષ્ટિ તે તરફ દેરાણી. તેઓએ પોતાની ઉન્નતિ માટે અમદાવાદ કરતાં મુંબઈને વધુ પ્રસંદ કર્યું અને પિતાના પિતાશ્રી સાથે મુંબઈ આવ્યા.
ત્યાં તેમને રે મીલની સરવીસમાં સારે ચાન્સ મળે. લગભગ પાંચેક વર્ષ સુધી સરવાસ કરતાં આ ભાગ્યાત્માની નજર શેર બજાર તરફ ખેંચાઈ અને તેઓએ સરવીસ છેડી શેર બજારમાં કામકાજ શરૂ કર્યું જેમાં ટુંક સમયમાં તેમને નસીબે યારી આપી અને જોતજોતામાં તેઓ શેર બજારના કર થયા આ કાળે મુંબઈનું શેર બજાર આજના જેવું ભયંકર સટ્ટાની બદીમાં ફસાએલું નહતું પરંતુ સંગીન અને નિયમિત અંકુશમય વેપારની ખીલવણીમાં રોકાએલ હતું જેથી શ્રીયુત મેહનકાકાને નીતિમય દલાલીમાં ઘણું જ સારે લાભ થતે રહ્યો અને જોતજોતામાં તેઓ લખપતિની ગણતરીમાં આવી રહ્યા.
આ પમિખ, નિખાલસ અને ભદ્રિક પૂણયામાએ જગતની લીલી સુકી અને ચડતી પડતીના અનેક પ્રસંગે અનુભવેલા હોવાથી ખાનદાન કુટુંબના કુટુંબીઓ કેઈક સમયે ભવિતવ્યતાના રોગે આર્થિક સંકડામણમાં આવતા તેઓની, તેમના કુટુંબ અને બાલબચ્ચાઓની કેવી દુખમય હાલત થાય છે તેને ખ્યાલ તેમના, નજર સામે અનેક વખત તરી આવતે જેથી તેની અસર તેમના હદય ઉપર આઘાતમય રીતે થતી. પરિણામે તેઓએ પોતાની ઉગતી જીવનપ્રજાના સમયથી આજ સુધીમાં લગભગ ચારથી પાંચ લાખ રૂપિયાનો સદ્વ્યય આ પ્રમાણે સંકડામણમાં આવેલ સ્વામિભાઈની મદદ અથે કર્યો છે તે જ માફક તેઓ સર કીકાભાઈ પ્રેમચંદ તરફથી ચાલતી શેઠ પ્રેમચંદ રાયચંદ ચેરીટીઝ માં શેઠ કીકાભાઈ સાથે આ બાબતમાં અનુભવી સલાહકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com