Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હિ'દ તત્ત્વજ્ઞાનના ખેતિહાસમાં થઈ ગયેલા અનેક વિદ્વાનેામાં સમથ અને મુખ્ય પ્રવ`કને ગણાવાય એવા વિદ્વાનાની સખ્યા ઓછી નથી કુમારિલ ભટ્ટ પણ એવા જ એક યુગ પ્રવર્તક વિદ્વાન થઈ ગયા છે. મીમાંસા નમાં તે તેમના સમયને કુમારિલ યુગ નામ આપવું એજ સમુચિત છે. મીમાંસામાં તે તેમના જેવા પ્રકાણ્ડ વિદ્વાન અન્ય કોઈ થયા નથી. મીમાંસા નની જ્ઞાનમીમાંસા, તત્ત્વમીમાંસા તેમ આચાર મીમાંસા અંગેના સવ` સિદ્ધાંતાનુ કુમારિલ ભટ્ટ પોતાના વિદ્ભાગ્ય ટીકા-ગ્ર ંથેામાં વિશદ પણું વિવરણ કરે છે. તદુપરાંત એમના પેાતાના જ ગણાય એવા પણ ઘણા સિદ્ધાંતા તેમણે મીમાંસામાં પ્રચલિત કર્યાં છે, અને તે બળવાન હોવાથી ટકી રહ્યા છે. તેમના કેટલાક સિદ્ધાંતા તેના અન્ય દÖનકારાએ પણ પેાતાના 'તામાં આવરી લીધા છે. મૂળ મીમાંસામાં પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણ મનાતાં, પ્રભાકરે એમાં ઉપમાન અને અર્થપત્તિ એમ બે પ્રમાણા ઉમેર્યાં અને સ્વીકારાયાં પણુ ખરાં. કુમારિલ ભટ્ટ એ પાંચ પ્રમ ણામાં છઠ્ઠા પ્રમાણુ તરીકે અનુપલબ્ધિ યા અભાવના ઉમેરે કર્યાં. પ્રભાકરને એ ગ્રાહ્ય ન લાગ્યું પણુ એના સિવાયના મીમાંસકોએ એને આવકારી લીધું એટલું જ નડ્ડી પણ મીમાંસાના વિરોધી એવા શંકરમતમાં પણ એના સ્વીકાર થયા. કુમારિલ ભટ્ટની વ્યવહારિક માન્યતાઆતો પશુ વેદાન્તમાં સ્વીકાર થયા છે. કહેવાયુ` છે કે વ્યવહારે માનયઃ એટલે કે વ્યવહારમાં ભાટ્ટ મતના સિદ્ધાંતાતા સ્વીકાર છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મીમાંસા નમાં કુમારિલના મતાનુયાયીઓનુ` જ અધિક સાહિત્ય ઉપલબ્ધ છે. પ્રખર વેદ્યન્તી પ‘ચંદ્રથી આદિ વેદાન્તના બૃહત્કાય ગ્રંથાના સર્જક માધવાચાર્યાં પણ એમણે પેાતાના ન્યાયમાલાવિસ્તર મધમાં કુમારિલ મટ્ટના મતને અવલ'ખીતે રજૂ કરેલી મીમાંસા અંગેની વિવેચન પદ્ધતિને કારણે મીમાંસા મૂર્ધન્ય ગણાય એવા છે. ૧૦૪] હિંદમાંથી બૌદ્ધ ધર્માંતા લાપ થવાનાં જે ઘણાં કારણા છે એમાં કુમારિક્ષ ભટ્ટ કરેલા શાસ્ત્ર એમાં મેળવેલા વિજયા પણ એક મહત્ત્વનું કારણ છે તેમ તેમના સમયના ધમકીત્તિ જેવા પ્રખર બૌદ્ધ વિદ્વાન સામે ટકી રહેવુ તેમ સ્વસિદ્ઘાંતનુ મડૅન કરવું એ રમત વાત ન હતી. બૌદ્ધો સામેના વાયુદ્ધનુ પ્રથમ મંડાણુ કુમારિ લ ભટ્ટનુ જ છે. [સામીપ્ય : આકટોબર,−'૯૩–માર્ચ', ૧૯૯૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108