Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 92
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતમાં સંતવાણીના વિકાસ * રમેશ એટાઈન [એક જૈન રાસેાના સમયથી આધુનિક યુગ સુધીનેા ગુજરાતના સંતકવિઓની વાણીને તિહાસ ધૃણા વિશાળ છે. તેને આવરી લઈ સોંપૂર્ણ` ન્યાય આપવા બેસીએ તે એક માટુ' પુસ્તક લખી શકાય. આથી અહી' સ’તવાણીના સુવણુયુગના મુખ્ય કવિઓની, એટલે કે નરસિંહથી પ્રીતમ સુધીના મુખ્ય કવિઓની વાણીનું વિહ ંગાવલેાકન કર્યુ છે.] વિષયપ્રવેશ કોઈ પણ કવિના વાચકવર્ગ' કેવડા હેાવા મટે, અને આ વાચકવગતે આધારે કવિના કવિત્વને કેટલા પ્રમાણુમાં માપી શકાય, આ કાઈ પણ ભાષાના સાહિત્યને સ્પર્શીતા અગત્યના પ્રશ્નો છે. પશ્ચિમની આલેચનામાં પણ આની સારી એવી ચર્ચા થઈ છે. આજે પણ ગુજરાતમાં ગામેગામ અને ધેરધેર આપણને નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, દયારામ વગેરેનાં પદો અને ભજના ગવાતાં સાંભળવા મળે છે. લાકકંઠે આ પદો ગવાતાં, છૂટાતાં જાય છે તે સાથે, ગવાતાં ગવાતાં એ પદા-ભજનેામાં ભાષાકીય પિર્વતના થયા જ કર્યાં છે અને જનસામાન્યે હૃદ્યના પૂરા ભાવસહુ અનુ' અવિરત ગાન કર્યાં જ કયુ છે. નરસિ ંહ, મીરાં વગેરેએ સભવતઃ ન રચેલાં પદો તેમને નામે ચડી ગયાં છે. ચડાવવાં સરળ પ હતાં–‘ભણે નરસૈયા તેનું દર્શન કરતાં–' કે ‘મીરાં કહે પ્રભુ ગિરધર નાગર–' એવું અ`તે ઉમેરીને નાનાં નાનાં ગામડાં અને વિશાળ નગરા તથા મોટાં શહેરોમાં પણ પ્રેમાનંદ અને અન્ય ભક્તકવિઓનાં પદો, ભજના, આખ્યાના ઉત્સવના પ્રસગાએ અને અન્યથા પણ આજે એ ગવાયા જ કરે છે અને ગુજરાતનું સંસ્કારી ભક્તહૃદ્ધે આ સૌ સતકવિઓને પેાતાના હૃદયમાં સ્થાન આપીને એમને અમર અનાવ્યા છે. પ્રશ્ન એ થાય છે કે આ આખ્યાન પદા, ભજતાના આ અમરત્વનું રહસ્ય શું...? વળ કાવ્યતત્ત્વ સંપૂ` નથી અને ભક્ત નહીં એવા કવિએમાં વિલક્ષણ કવિત્વ પણ જોવા મળે છે ! વળી શિષ્ટ અને સસ્કારી સમાજના ‘કલાને ખાતર કલા'ના ભાવ સાથે કાવ્યસાધના કરતાં શુદ્ધ કવિ કેમ આવા અમર બનતા નથી ? સમય સાથે કવિતા નવી દિશામાં પગલાં માંડે તે સાથે થાડા સમય જતાં વિસ્મરણમાં કેમ પડવા લાગે છે? નવા વાદ અને નવી ભાત પડતા પશુ ૫૦૦ વર્ષ પૂર્વે થયેલા નરસિંહ અને મીરાં એવા ને એવા આજે પણ ગવાય છે તેનું રહસ્ય શું ? કયા બળ પર એ આટલાં શતકાથી ગુજરાતના લેાકયને ડોલાવતા રહ્યા છે? માણભટ્ટ આખ્યાનકાર પ્રેમાનના મહાકવિ પ્રેમાનંદ' એ ખિરુની સામે જનહૃદયને વાંધા નથી, પ્રેમાન'ને મહાકવિ કહી શકાય કે નહીં એવા પ્રશ્ન આ લાકહ્રયને થતા નથી ! એમ કહેવાય છે કે નરસિંહ, મીરાં, પ્રીતમ, બોજો, ધીરા, વ્યારામ વગેરે કવિએના નામે તેમણે ન રચેલાં અનેક પદો, ભજના ચડી ગયાં છે. આમાં ખરેખર કયાં પદો મૂળ કવિનાં છે તેના સંશાધનમાં પડવાના ખ્યાલ સરખા આ લાકયને આવતા નથી. તે તા શ્રદ્ધાપૂર્વક, સહજભાવે આ તમામ રચનાઓને સ’તકવિએની માને છે. તેને મન તે આ પશુ. આ સંતકવિઓની મહત્તાનું પ્રમાણ છે. * કેન્દ્ર સ`સ્કારના સસ્કૃતિવિભાગ તરફથી સેામનાથમાં ગુજરાતમાં સંતવાણી' એ વિષય પર ચેાયેલા સેમીનારમાં વહેંચાયેલા નિખ’ધ +નિવૃત્ત માનાહ નિયામક, લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ ગુજરાતમાં સંતવાણીને વિકાસ] For Private and Personal Use Only ( ૧૦૭

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108