Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org વિચારેની ખારાશમાંથી કદાચ નવું કૂટાટ પેદા થાય૯ પરંતુ શ્રી મણિશંકર કિકાણીના પ્રયત્નોથી સૌરાષ્ટ્રમાં આવું ઘર્ષણ નિવારી શકાયું હતું. કારણ કે શ્રી કિકાણીનો સુધારો ઠાવક અને ઠરેલા હતા. ૨૦ તે જીવનપદ્ધતિમાં ઉથલપાથલ કરનાર ન હતી. આમ ૧૯ મી સદીમાં સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાના આંદોલનની ગતિ ધીમી હતી. તેને પ્રભાવ ઉજળિયાતવર્ગ પૂરતે મર્યાદિત હતા છતાં તેણે રૂઢિચુસ્ત સમાજના કવચને ભેદ્યુ હતુ અને ૧૯ મી સદીમાં સૌરાષ્ટ્રને સમાજને પરિવર્તનની નવી દિશા તરફ તે દોરી ગયું હતું. પાદટીપ ૧. દેસાઈ, નીરા અ. ગુજરાતમાં ઓગણીસમી સદીમાં સામાજિક પરિવર્તન, અમદાવાદ, ૧૯૮૩, પ્રરતાવના, પૃ. ૪ ૨. અમરેલી ડિસ્ટ્રીકટ ગેઝેટિયર (અંગ્રેજીમાં), અમદાવાદ, ૧૯૭૨, પૃ. ૬૮ ૩. ભાવનગર ડિસ્ટ્રીકટ ગેઝેટયર (અંગ્રેજીમાં), અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૭૨ ડેક, હતા, અરબન-સરલ ઈન્ટીગ્રેશન ઈન રીજીઓનલ ડેવલપમેન્ટ-એ કેસ સ્ટડી ઓફ સૌરાષ્ટ્ર (અંગ્રેજીમાં), શિકાગો, ૧૯૭૬, પૃ. ૨ ૫. ભાલજી મણિલાલ એલ., સ્વામી સહજાનંદ (અંગ્રેજીમાં), અમદાવાદ, ૧૯૬૦, પૃ. ૩૨ ૬. મશરૂવાલા, કિશોરલાલ, સ્વામી સહજાન, અમદાવાદ, ૧૯૪૦, પૃ. ૫૭-૫૮, ૬૦-૬૨ રાવલ, આર. એલ., સોસિયલ એનવાઈન્સ એન્ડ રિફોર્મ મુવમેન્ટ ઇન નાઈટીન્ય સેમ્યુરિ ગુજરાત-ધી કેસ ઔફ દુર્ગારામ મહેતા એસિડિસ વાયુમ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસ વોલ્યુમ-૧, દિલ્હી, ૧૯૮૬, પૃ. ૫૯૬ ૮. જોશીપુરા, જયસુખરામ પુ, મણિશંકર કિકાણુ, વડોદરા, ૧૯૨૦, પૃ. ૪૧ ૯. એજન, પૃ. ૧૮ થી ૨૨ ૧૦. એજન, પૃ. ૫૧ ૧૧. એજન, પૃ. ૩૬ ૧૨. શાસ્ત્રી હ. ગં. અને પરીખ પ્ર. ચિ., ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૮, અમદાવાદ ૧૯૮૪, પૃ. ૪૭૮ ૧૩. એજન, પૃ. ૪૭૮ ૧૪. જાની, એસ. વી., ઓગણીસમી સદીમાં ગુજરાતમાં સામાજિક પરિવર્તનમાં સ્વૈચ્છિક મંડળેનું પ્રદાન, “સમીપ્ય” અમદાવાદ, એપ્રિલ, ૯૦–માર્ચ, ૧૯ ૯૧ નો અંક, પૃ. ૧૫૩ ૧૫. જાની એસ. વી. ઈન્સ્પેકટ ઓફ ધી પાલિટિકલ એજ આન સેસાયટી ઍન્ડ ઈકોનોમી ઓફ સૌરાષ્ટ્ર (૧૮૨૦–૧૯૪૭) (અંગ્રેજીમાં), જર્નલ ઑફ એરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ, વડોદરા, માચ—જન, ૧૯૮૯ ને અક, પૃ. ૩૨૪ ૧૬. એજન, પૃ. ૩૨૪ ૧૭. એજન, પૃ. ૩૨૫ ૧૮. જોશીપુરા, જ, પુ., પૂર્વોક્ત પુસ્તક, પૃ. ૬૬ ૧૯. પંડયા, નવલરામ નવલ, ગ્રંથાવલી, ભાગ-૨, અમદાવાદ, ૧૯૧૫, પૃ. ૪૭ ૨. જોશીપુરા, જ. પુ., પૂર્વોક્ત પુસ્તક, પૃ. ૬૮ ઓગણીસમી સદીમાં સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાનું આંદોલન] T૧૬૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108