Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 79
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિલાસ'' માસિક શરૂ થયુ' હતું. તેના તતંત્રી તરીકે ટ્રેનીંગ કોલેજના પ્રિન્સિપાલ હરગેવિ`દદાસ કાંટાવાલા હતા. શ્રી કિકાણીના તથા અન્યાના અનેક લેખા આમાં પ્રસિદ્ધ હતા. શ્રી કિકાણી સુધારક ઉપરાંત ચિંતક પણ હતા. તે કન્યા કેળવણીના સમય`ક અને બાળલગ્ન પ્રથાના વિરધી હતા, પરંતુ વિધવા પુનલગ્નની તરફેણ કરતા ન હતા. તેઓ યાનંદ સરસ્વતીની જેમ હિન્દુઓ માટે વેદને પ્રમાણભૂત ગ્રંથ માનતા હતા. છતાં તેએ! દયાનંદની જેમ મૂર્તિપૂજાના વિરાધી ન હતા. તેમણે તે સ્વામી ધ્યાન તે મૂર્તિપૂજા અંગે ચર્ચા કરવા રાજકોટ આવવા આમંત્રણ આપ્યું હતું. તેઓ આવી ન શકતાં શ્રી કિકાણીએ મૂર્તિ પૂજન અંગે તેમને ૨૪ પ્રશ્નો પૂછ્યા હતા. તેના જવાબ ધ્યાન ૢ વતી પૂર્ણાનંદે આપ્યા હતા.૧૨ આમ તેમનું વલણ એકદરે રૂઢિચુસ્ત સુધારાવાદીનું હતુ. તેઓ હિન્દુધર્મની પ્રણાલીને અનુસરીને સુધારે કરવાની તરફેણમાં હતા. પરિણામે તેમના સુધારા આંદેલને ગુજરાતની જેમ પ્રત્યાધાત પેદા કર્યા ન હતા.૧૩ રાજકોટમાં આ સમાજનો સ્થાપના પણ કરવામાં આવી હતી. (૧૮૭૪) ઉપરાંત રાજકોટમાં સ્વદેશ ઉદ્યમવધક સભા, જામનગરમાં મનેારજકસભા અને પારબરમાં સુએધ ડીલેટી ગ સાસાયટી સ્થપાયા હતા. તે ઉપરાંત મેરખીની આય સુષેધક મ`ડળી, દ્વારકાની નૌતમ નાટક મ’ડળી, અને વાંકાનેરની આય`હિતવર્ધક નાટક કંપનીએ સામાજિક પરિવતનની પ્રક્રિયામાં પરાક્ષ રીતે મહત્ત્વના ભાગ ભજવ્યેા હતેા.૧૪ આ બધાં સ્વૈચ્છિક મ`ડળે! માટે ભાગે શહેરામાં સ્થપાયાં હતા અને સમાજની ઉચ્ચ જ્ઞાતિઓ જેવી કે નાગર, બ્રાહ્મણુ, વાણિયા, કાયસ્થ, બ્રહ્મક્ષત્રિય વગેરેને વિશેષ સ્પર્શીતાં હતાં. આ બધાં મડળેાતે પરિણામે કેટલાંક સામાજિક સુધારા આકાર પામ્યા હતા. જેમ કે સૌરાષ્ટ્રમાં પ્રથમ વિધવા વિવાહ ૧૮૭૩માં થયેા હતો. ૧૮૮૧-૮૨ માં વિધવાવિવાહના બનાવા કુતિયાણા, ધારાળ, જામનગર, રાજાટ, કુંડલા વગેરેમાં પણ બન્યા હતા.૧૫ પરદેશગમન ઉપર સામાજિક પ્રતિબધા હોવા છતાં ગાંધીજી સહિત કેટલાક યુવાનેએ ઇંગ્લેન્ડ જેવા વિદેશેાની મુલાકાત લીધી હતી. ભાવનગરના મહારાજા તખતસિંહુજી (૧૮૬૯-૧૮૯૬) તથા ગોંડલના ઠાકોર સાહેબ ભગવત સિંહજી (૧૮૬૯ -૧૯૪૪) અને સૌરાષ્ટ્રના કેટલાંક રાજ્યાનાં નાગર દીવાને સમાજ સુધારાના હિમાયતી હતા, પરંતુ સમાજમાં રૂઢિવાદી પરિબળેનું પ્રભુત્વ હતું. તેથી પરંપરાવાદીએ અને સુધારાવાદીઓ વચ્ચે ણુ સ`શે તેવા ભય હતા. પરંતુ સુપારકાના અગ્રણી શ્રીમદ્િશ કર કિકાણીએ આવા સતે ટાળ્યેા હતેા કારણુ કે તેમણે માત્ર એવા જ પાશ્ચાત્ય સામાજિક વિચારા અને મૂલ્યે। સ્વીકાર્યાં` જે તત્કાલીન સમાજનાં પર પરાગત મૂલ્યા સાથે ટકરાતાં ન હાય.૧૭ વળી તેથી તેમણે ધીમી ગતિએ આગળ વધવાનું પસંદ કરેલું. તળ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં સુધારકાની પદ્ધતિમાં પણ ફેર હતા. તળગુજરાતના બૌદ્ધિકા પરિવર્તનવાદી હતા જ્યારે સૌરાષ્ટ્રના સરક્ષણુત્રાદી હતા, તળ ગુજરાતના પરિવર્તનવાદીગ્મા ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિની ઊંડી અસર હતી જ્યારે સૌરાષ્ટ્રના સંરક્ષવાદીએ ભારતીય સંસ્કૃતિના પાયાના તત્ત્વાના ચાહક હતા. ગુજરાતનું સુધારા આંદેલન ઝડપી ગતિવાળું અને વ્યાપક સ્વરૂપનું હતુ જ્યારે સૌરાષ્ટ્રનુ` સુધારા આંદોલનક્ષેત્ર મર્યાદિત હતું. સૌરાષ્ટ્રના સુધારા ગુજરાતના સુધારાની પેઠે ગાજી ઊયે નહિ, પરંતુ ગુજરાતમાં સુધારાનું કામ સક્ષેાભી થયું તે સૌરાષ્ટ્રમાં શાંતિથી, ગભી રતાથી થયુ`.૧૮ નવલશકર લ. પડયાએ લખેલુ' કે કાઠિયાવાડના રાજકારણની ખટાશ અને પાશ્ચાત્ય ૧૬૪] [સામીપ્ય : ઑકટોબર, '૯૩-મા', ૧૯૯૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108