Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 69
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नृपाङ्गणगतो राज्ञः प्रसादवित्तः पुमान् । स तद्रूपः सन् धूसरत्वेनासन् । कामिनीति सन् । गलितयौवनत्वमसत् । एवमग्रेऽपि विशेष्यद्वारेण सत्ता विशेषण वारेणासत्तैकस्य वस्तुनः सर्वत्र ज्ञेय । इह विशेष्यस्य सत्त्व' विशेषणस्य चासत्त्व प्रक्रान्तम् । ततो नृपाङ्गणगत इति विशेषणतया चासत् । સંત, પૃ. ૨૬૭ આમ માણિકચન્દ્ર અનુસાર “રાજાના આંગણાંને” જ વિશેષ્ય ગણવું જોઈએ અને ખલ-ક્ટ પુરુષને વિશેષણ ગણવું જોઈએ, જેથી વિશેષ્યનું શોભનત્વ અને વિશેષણનું અશોભનત્વ એવો કમ જળવાઈ રહે. કદાચ નરેન્દ્રપ્રભસૂરિએ એટલે જ “કૃપસર વકતઃ” એવું પાઠાન્તર આપ્યું છે (અલંકાર મહોદધિ, પૃ. ૩૧૭) અને ઝળકીકરે “નૃપામત” એવુ' પાઠાન્તર નાંખ્યું છે. ૫. આખું ઉદાહરણ આ પ્રમાણે છે : दुर्वारा: स्मरमार्गणाः प्रियतमो दूरे मनोत्युत्मुकें गाढ' प्रेम नव वयोऽतिकठिनाः प्राणाः कुलं निर्मलम् । स्त्रीत्व धैर्यविरोधि मन्मथसुहृत्काल: कृतान्तोक्षगो नो मुख्यश्चतुरा: कथनु विरहः सो एत्य इत्थशठः ।। નીતિશતકના ટીકાકાર શ્રી રામચન્દ્ર ભુપેન્દ્ર અહીં શશી વગેરે અપ્રકતાના અને પ્રકૃત ખલનાં દખડતત્વના સામ્યને લીધે પમ્પ ગમ્યમાન હોવાથી થયેલો દીપક અલંકાર માને છે. (પૃ. ૨૮) પરંતુ આલંકારિકોએ અહી સમુચ્ચયન સદસદ્યોગ જ સ્વીકાર્યો છે. ૧૫૪ ] [ સામીણ : ઑકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108