Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02 Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 8
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org Shri Mahavir Jain Aradhana Kendra ' દ્વાષ્ટાધ્યાયીના અંતે આપેલા સ્વતિ પ્રાર્થનાદિ મંત્રમાં સ્વસ્તિ માટે ઉપાસક ઇન્દ્રાદિ દેવોને પ્રાર્થ છે સવત્ર તેને પય: કે ઉત્તમ રસ પ્રાપ્ત થાય એમ તે ઇચ્છે છે. યજ્ઞમંડળના વાંસને વિષ્ણુનું લલાટ માનીને તેની સ્તુતિ કરે છે. પછી સુર્ય વગેરે ૧૨ દેવતાઓને નામનિશ એક મંત્રમાં કરેલા છે. ત્યારબાદ શિવને પાંચ મુખની સ્તુતિના પાંચ મંત્રો, કૃ. યુ. તૈત્તિ. આરણ્યક (પ્રા. ૧૦)માંથી લીધેલા છે. મુંડન કરી આપનાર અઆની પણ સ્તુતિ કરી છે કે તે પોતાને ઈજ ન કરે. સવિતાને માથે છે કે તે દુરિતને દૂર કરે ને ભદ્રને પ્રાપ્ત કરાવે. અંતે પુન: શાંતિની અભીસા વ્યક્ત કરી છે. આપ શુ.ય.મા.સં.માંથી ૨૮૭ મંત્રોનું ચયન કરીને, કદાચ ઈ. પૂર્વે, કોઈક અજ્ઞાત વિદ્વાને, પરમતત્તવની રુદ્રરૂપે ઉપાસના કરવા માટે રુદ્રાષ્ટાધ્યાયીની રચના કરેલી હોય તેમ જણાય છે. આ મંત્રોને ગૂઢતમ આશય પરમતત્તવના ચિંતનને હશે. પાછળથી પૂજાની અને યજ્ઞની વિધિઓમાં આ મંત્રોને વિનિયોગ થયો હશે, કારણ કે મંત્રોની ભાષા પ્રતીકાત્મક છે. પાદટીપ 1. The evidence of the Rgveda does not distinctly show with what (physical basis Rudra is connected. He is generally regarded as a storm-god. A. A. Macdonell, (The Vedic Mythology, Varanasi, 1963, pp. 76 ff.) ૨. મરિન દ્રો ચરોત્ તસ્મતિ રુદ્ર: { “શતપથ બ્રાહ્મણ ૬-૧-૩-૧૦, પૃ. ૪૯૬, સંપા. પં. ચિન સ્વામિ શાસ્ત્રી અને પં. પટ્ટાભિરામ શાસ્ત્રી, ચૌખમ્બા, વારાણસી, આવૃત્તિ બીજી, ૧૯૮૪ 3. The almighty Brahman is, therefore, held up for worship in this chapter (16). The Rudraştådhyāyi of Paramātma (chap. VIII), G. G. Desai, (Thinking with The Yajurveda, Asia Publishing House, Bombay, 1967, p. 133) The Yajurveda...is distinguished above the other vedas by the great number of different schools which belong to it. This is at once a consequence and a proof of the fact that it became preeminently the subject of study. Albrecht Weber, (The History of Indian Literature, Varanasi, ed. Vith, 1961, p. 85) कृष्णयजुर्वेदीय-तैत्तिरीय-आरण्यकम्-श्रीमत्सायणाचार्यभाष्यसमेतम् (प्रपा. ७-१०) भागः २, सं. बाबाशास्त्री फडके. आवृतिः द्वितीया. खिस्ताब्दाः १९२७, पृ. ७५३-५५, आनन्दाश्रमग्रन्था વઃિ (પૂના) | ૬. શ્રી રાજયગુર્વેટીયના નિવાસનેયિની “માહે સૂત્રાવરિટ, સં. વૈદ્યનારાયણ વિઠ્ઠલ પુરજર, મુંબઈ આવૃત્તિ ૧૨, ૧૯૮૫, પૃ. ૨૬૭–૨૯૧ ૭. શ્રી સુઝુર્વેથીમાર્થીવનવનનેથિનાં “વૃહત્ બ્રહ્મનિચર્મરચા:' ! –પ્રયોજક : શાસ્ત્રી દુર્ગા શંકર ઉમાશંકર ઠાકર, આવૃત્તિ ૧૩મી, મુંબઈ, ૧૯૮૦, પૃ. ૬૨-૯૧ शान्तिकरणम् आदि-अन्तयोः। ऋचं वाचम् इति अध्यायेन शान्तिकरण कार्यम् । स्वाध्याये मन्त्रपाठे gવર્ષે ત્રાસી ગયુ અધ્યાય, નાન્ | -મહીધરભાષ્ય, શુ. ૫. સંહિતા, સંપા. ૫. જગદીશ લાલ શાસ્ત્રી, મોતીલાલ બનારસીદાસ, દિહી, પુનમુદ્રણ ૧૯૭૮, પૃ. ૧૮૨ ૯. નવે...પુરુષસૂનામ્ માતરમ્ અન્યાનિ પવિત્રાળ -પારસ્કરગૃહ્યસત્ર પરિશિષ્ટ, શ્રાદ્ધસૂત્ર, પૃ. ૨૪, (સંપા. આચાર્ય અમૃતલાલ ત્રિકજિત), નિર્ણયસાગર, મુંબઈ, ૧૯૫૦ શુકલ યજુર્વેદ (માધ્યન્દિન) સંહિતામાંથી રુદ્રાષ્ટાધ્યાયીનું ચયન ] For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 94