Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મધ્યકાલીન ગુજરાતમાં પ્રચાજાયેલા કેટલાક સમ આઝા સમય નિર્દેશમાં સહુથી વધુ મહત્ત્વનું અંગ વુ` છે, પરંતુ એવા કયા સંવતનું છે એ માલૂમ પડે તે જ એ ઉપયેાગી નીવડે છે. ગુજરાતનાં લખાણામાં કાલગણુનાને લગતા સૌથી પ્રાચીન ઉલ્લેખા અભિલેખેામાં આવે છે. એમાં વપરાયેલા ધણા સંવતા આગળ જતાં ગુજરાતના સાહિત્યિક લખાણેામાં પણ મળે છે. એમાંના કેટલાક સંવત વહેલાં મેડાં ભારતના ખીન્ન ભાગેામાં પ્રત્યેાજાયા છે, જ્યારે કાઈ સોંવત કેવળ ગુજરાતમાં જ વપરાયા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઐતિહાસિક કાલના આરંભમાં ભારતમાં કોઈ સળ ંગ સવત પ્રચલિત નહાતા. ભારતમાં સળગ સંવતને પ્રયાગ અનુમૌય કાલ (ઈ. સ. ૧૮૫–ઈ. સ. ૭૧૯) દરમ્યાન શરૂ થયા. મૌય સમ્રાટ અશાકના અભિલેખોમાં રાજ્યાભિષેકનાં વર્ષો પ્રયાાયાં છે. ૫૮ ] સવા પ્રાચીનકાલમાં ગુજરાતના અભિલેખામાં વિક્રમ, શક, કથિક, ગુપ્ત-વલી, કલસુરિ, સિંહ, સિદ્ધ-હેમ-કુમાર, વીરનિર્વાણ, હિજરી જેવા સંવતાના પ્રયાગ થયેલા માલૂમ પડે છે. એમાંના વિક્રમ, શક, વીરનિર્વાણ, હિજરી જેવા સવા પ્રાચીનકાલ પછી પણુ અદ્યાપિપય ́ત પ્રયેાાય છે. જ્યારે કથિક, ગુત–વલભી, કલચુરિ અને સિંહ તેમ જ સિદ્ધ-હેમ-કુમાર જેવા સંવતેા પ્રાચીનકાલ પૂરતા મર્યાદિત રહ્યા. ગુજરાતમાં મધ્યકાલ દરમ્યાન વિક્રમ, શક, હિજરી, ઇલાહી, સૂરસન, કલિયુગ, આમે'નિયન, યઝદગદી, ઇસવી સન જેવા સંવા પ્રયેાજાયેલા છે. અત્રે ઇલાહી, સૂરસન, કલિયુગ, આમેનિયન, યઝદગદી`સનના પરિચય આપેલ છે. ઇલાહી સન મુસ્લિમકાલ દરમ્યાન ઉપલબ્ધ થતા સંસ્કૃત અભિલેખામાંથી વિક્રમ, શક અને હિજરી સ’વતને નિર્દેશ મળે છે. તેમ કેટલાક શિલાલેખેામાં ખાસ કરીને જૈન પ્રતિમા લેખામાં ઇલાહી સંવતને નિર્દેશ પણ ઉપલબ્ધ થાય છે. મુત્રલ બાદશાહ અકબરે ‘દીને-૪-ઇલાહી' નામે નવા ધમ'ની સ્થાપના કર્યાં પછી ઈલાહી સન’ નામે નવી સન શરૂ કરી. એ પહેલાં એના રાજ્યમાં હિજરી સન પ્રચલિત હતી. અકબરના દરબારમાં એક વિદ્વાન અબ્દુલ કાદિર બદાયૂનીએ 'મુંતમજી તવારીખ'માં જણાવ્યા અનુસાર બાદશાહ અકબરે હિજરી સન દૂર કરી તારીખ-૪--ઇલાહી નામે નવી સન ચલાવી. જેનુ` ૧ લુ` વર્ષ બાદશાહના તખ્તનશીનીનુ વ હતું. વાસ્તવમાં આ સંવત અકબરના રાજ્ય ૨૯ અર્થાત્ હિજરી ૯૯૨ (ઈ.સ. ૧૫૯૪)થી ચાલ્યે. પરંતુ એના ૧લા રાજ્યવથી ગણાવા લાગ્યા. અકબરની તખ્તનશીનીની મિતિ ૨ રવીકસ્સાની હિજરી સન ૯૬ ૩ (ઈ. સ. ૧૫૫૬, ૧૪ ફેબ્રુ, શુક્રવાર=વિ સ. ૧૬૧૨, શક ૧૪૬૮ ફાલ્ગુન, કૃષ્ણ ૪) છે. ઈરાનીએના વર્ષાંતેા પહેલો મહિના ફરવરદીન શરૂ થયા ત્યારથી એટલે તખ્તનશીનીની મિતિ પછી ૨૫ દિવસ બાદ ૨૮, રવીઉસ્સાની હિ. સ. ૯૬૩ (ઈ. સ. ૧૫૫૬, ૧૧ માચ^=વિ. સ. ૧૬૧૨, અમાવાસ્યા)એ શરૂ થયા. અધ્યાપક, ભારતીય સસ્કૃતિક વિભાગ, એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ For Private and Personal Use Only [ સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે., ૧૯૩

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94