Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હુન્નરથી આખી દુનિયા હેરતમંદ થઈ પ્રશંસા કરતી હતી....જેમના જેવા તારા માન્ચેસ્ટરને ખરમિંગહામ આબાદીની ચઢતીની ટોચ પર પહાંચ્યાં છે, તેવાં મારાં નગરા પાછાં આપ; લાડ કહીવ અને વારન સુસ્ટિંગ્સ મારા પુત્રાના ડાચાંમાંથી જે અનગળ દેાલત હીરા, મેતી, માણેક, સુન્નુ, જી" વિગેરે લઈ ગયા છે તે પાછુ આપ......આર્યાવર્તીના પહાડમાંથી આજ પચાસ વષ થયાં દેશવ્રત નામની નદીને અમર ઝરા, મેધધ સપાટાભેર ઈંગ્લેંડ સાગરમાં પડે છે અને તે ધાબા ને પટ હંમેશ વધતા જ જાય છે....તે દ્રવ્યને ધાવા આ બાજુએ રેડ.......
બ્રિટાનિયાએ જવાબ વાળ્યે; “મે તે કશું ગુમાવ્યુ` જ નથી? તારા તરફથી મે કશુ શોધ્યુ' જ નથી .......કલકત્તાના બ્લાક હાલમાં પેલા ધાતકી સુરાજૌલાએ મારા પુત્રાનાં દીલ કપાવે તે રીતે પ્રાણુ લીધા તે કેવુ` કમકમાટ ઉત્પન્ન કરનારુ' ક્રમ' છે ?’' ભારતના લેાકાએ આગ્રેજોના નાદુરીથી સામના કર્યાં, કેટલાકે તેમના મૃત્યાને બદલે લીધે તથા તેમની ૧૮૫૭ના વિપ્લવમાં કતલ કરી તે વિષે ફરિયાદ કરતા બ્રિટાનિયા જણાવે છે :
........તારી પવિત્ર ક્ષેત્ર કાશીમાં મારા પુત્રાને કાપી નાંખી, પાણીને લેાહી એક કીધાં તે તારુ` મહા અદ્દભુત કમ હશે ? લખનૌ અને મુલતાનમાં સગાં સબંધીના મિલાપ કરાવ્યા વગર તરફડીયાં મારતાં જે સ'હાર વાગ્યે તેને બદલે કેણુ આપી શકશે ! કાનપારના કુવામાં સેકડા, મારા એકલા પ્રિય બાલકો નહિ, પણ્ મારી કોમળ સુકુમાર દેવાંગના સરખી દુહિતાએાના તેના નિર્દોષ, નિબળ નિરપરાધી બચ્ચાંઓ સહિત કકડામુકલા કીધા, અમળાએતે બાળકાને ન ખમાય એવી રીતે ચીરી નાંખ્યાં, સ્ત્રીઓના સ્તો ન ખમાય એવી સ્થિતિમાં કાપી નાંખ્યાં, શરણાગતતા પર અધટિત બલાત્કાર કરી તેમની લાજ લૂંટી, અને એ બધાં છતાં તેમના પ્રિય પતિએ સમક્ષ તેમને હલકી પાર્ટી, કાપી નાંખી, કુતરાંતે ભક્ષ માટે સાંપી દીધી એ શું? અસેાસ! આ હીટુાં કમ યાદ કરતાં મારા જીવ ઉકળી જાય છે. એ વળી દૂર નહિ, પણ ગઈ વીસીમાં જ બન્યું છે, તે કંઈ જ નહિ કે હિન્દ રાણી એ બધાને બદલે શાથી વળે ?........''૧૦
બ્રિટાનિયાના પ્રતિ ઉત્તરથી હિંદરાણીએ ૧૮૫૭ના વિપ્લવમાં ભારતના લેાકેા પર ગુજારાયેલા જુલમની કથા સંભળાવતાં કહ્યું :
tr
............ ત્રણગણા રાષથી તે દ્વેષી ૫૭ ના બળવા'ને જોય છે, પણુ સેકડા મારા બાલને અભય વચન માપ્યા પછી, વેરનાં ભડકાં સમાવવા, ખારિલા માનતૃષ્ણામાં અંધ અનેલા સત્તાધારીઓએ તેમાંના કેટલાકને ઊંધે મસ્તરે ઝાડે લટકાવ્યા, તે કેટલાકને તે।પના ધેાળાએ હવામાં ઉરાડી નાંખ્યા અથવા તેમના અવયવના ટુકડેટુકડા કરી ગીધ, કાગડા, કુતરાને ખાવા માટે પવનમાં ઉરાડી દીધા. અનાથ સ્ત્રીએ પોતાના પતિના મરી ઘરબાર વગર, એમનાં ધરા ખળવામાં માને બહાને તે લૂટી લીધાં છે તેએ તીત પડતા તાપમાં ઉત્રાડે પગે બળે છે, તેની કાણુ દાદ લે છે ?... ગામડાંના ગામડાં ભડકે લગાડયાં, એ શું?......અપરાધીને નિર્દોષ સની સામટી કતલ કરી નાંખો......શરણાગત શાહરાને તાપના મુખ આગળ ધર્યો, એ શું કંઈ નહિ?......તારા રક્તના એક બિંદુ માટે, મારા રક્તને મહાસાગર ઉમરાવ્યેા છે.’૧૧
હિન્દુ અને બ્રિટાનિયા વચ્ચેના સંવાદરૂપે રજૂ થયેલી આ નવલકથા સાહિત્યની કૃતિ હોવા છતાં તેમાં ઐતિહાસિક હકીકતા સ્પષ્ટ દેખાઈ આવે છે. ૧૯ મી સદીના એસીના દાયકામાં પ્રસિદ્ધ થયેલી આ કૃતિમાં તત્કાલીન લેાકામાં પ્રગટેલી જાગૃતિ, રાષ્ટ્રીયભાવના તથા દેશભક્તિ તેના વાસ્તવિક સ્વરૂપમાં ષ્ટિગાચર થાય છે.
સાહિત્ય અને રાષ્ટ્રવાદ: ‘હિંદ અને બ્રિટાનિયા’ (૧૮૮૫)માં વ્યક્ત થયેલી રાષ્ટ્રીય ભાવના] [૮૭
For Private and Personal Use Only