Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 72
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' નીલકંઠ ત્રણ જુદા કાવ્ય પ્રકારોમાં એમણે ત્રણ ગ્રંથ રચ્યા છે. (૧) જમિ -૧૦ સર્ગોના આ મહાકાવ્યમાં જન્મથી માંડીને રુકિમણી-વિવાહ સુધી - કૃષ્ણચરિત્રો આલેખ કાવ્યાત્મક રીતે વર્ણવે છે. (૨) કંટાસૌરમપૂ - ૬ તરંગોમાં આદિશંકરાચાર્યના જીવન અને કાર્ય વિષે આમાં વિગતે આપેલી છે અને ઈતિહાસની દષ્ટિએ આ ગ્રંથ મહત્ત્વ ધરાવે છે. | () જૂન્યુયાય - ૬ સર્ગના આ લઘુકાવ્યને વિષય પણ શંકરાચાર્યનું જીવન અને ચરિત્ર એ જ છે. ક્રમાંક ૨ અને ૩ વિશે એક મહત્વની વાત એ નજરે પડે છે કે બંને ગ્રંથના કર્તાઓ એક જ છે, કાવ્ય-વિષય એક જ છે, ફક્ત કાવ્યના પ્રકાર જુદા છે (પૂકાવ્ય અને લઘુકાવ્ય). વળી, બંને કાવ્યના અંતે (છેલ્લા ૧૭ ક-માંક ૯૯ થી ૧૧૫) કવિએ એમનાં કુટુંબ, માતા-પિતા, પિતામહ, પિતામહી, ગુરુ, કાકા વગેરેની જે વિગતો આપી છે એમાં સમાનતા છે. સામાન્ય રીતે સંસ્કૃત કવિઓ પોતાની માહિતી આપવા માટે એટલે આત્મશ્લાધા કરવા માટે ઉદાસીન જેવા હોય છે. આ બાબતમાં નીલકંઠ અપવાદ છે. એમના ત્રણેય ગ્રંથના અંતે એમના માતા, પિતા, કાકા, પિતામહ, પિતામહી, આધ્યાત્મિક અને વિદ્યાકીય ગુરઓનાં નામ આપે છે જે વિગત નીચે પ્રમાણે છે : श्रीमन्नृसिह भारत्यभिधानान् देशिकान्नमस्यामि । भगवत्पादपुरोगमगुरुमणिमाला मणीयते येस्तान् ॥ स्वपूर्वजानां सुगतिप्रदां यो निनाय वाणी निजमन्ववायम् । तपोऽनुभावेन निजेन लोकं भगीरथा देवनदीमिवेनम् ॥ चिद्घनानन्दनाथाख्यौं त नमामि पितामहम् । अनसूयोपमानां च वेङ्कमाख्यां पितामहीम् ।। आकालधर्ममनवाप्तपराभवेन दुर्दान्तवा दिविजयेन कथासु येन । निष्पादितस्य यशसो जगदेव साक्षि तव्यम्बकाख्यमहमस्मि नमन् पितृव्यम् ॥ विद्वदरांस्त्रिविक्रमशर्मण आत्मीय पितृचरणान् । वन्दे सतीवरिष्ठां पार्वत्यभिधां च निजजननीम् ।। गङ्गाधरनामभ्यां न्यायत्याकरणलाभो मे ।। याभ्यामभूद्भजे तौ कारुण्यनिधी गुरू नित्यम् ॥ यदीर्जगज्जातमिवासुरारेस्तनूरखेदाऽभत शास्त्रजातम् । त्रिविक्रमाभिख्यतदात्मजन्मा यः पार्वतीनन्दनतामयासीत् ॥ . સ વિષા નીરુ: અને નીરજેન તેનામિન વગેરે પાવતી અને ત્રિવિક્રમ એ માતા-પિતા, ચિદૂધનાનન્દનાથ એ પિતામહ, અનસૂયા (કમ્મા કંકમ્મા) એ પિતામહી, ચેમ્બક એ કાકા હતા. ન્યાય અને વ્યાકરણના એમના ગુરુ હતા એમના સંસ્કૃત કવિઓનું એક અજ્ઞાત કુટુમ્બ] [૬૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94