Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 82
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાટી ૧. મહેશચંદ્ર પડવા, આઝાદીની લડત અને સાબરકાંઠા', ગૂજરાત વિદ્યાપીઠે, અમદાવાદ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮૯, પૃ. ૧૪૪ ૨. ભાગીલાલ સાંડેસરા, ‘ઇતિહાસ ઉપયેાગી લલિત સાહિત્ય' ગુજરાતનેા રાજકીય અને સાંસ્કૃતિક, ઇતિહાસ”, ગ્રંથ-૯, અમદાવાદ, ૧૯૮૭, પૃ. ૧૦ ૩. ભોગીલાલ સાંડેસરા, ‘હિંદુ–જૈન સાહિત્ય,' ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહ્રાસ', ગ્રંથ-૬, અમદાવાદ, ૧૯૭૯, પૃ. ૧૧ ૪. કાન્તિલાલ ખળદેવરામ વ્યાસ (સંપાદક), 'કાન્હડદે પ્રબંધ,' ખંડ–૪, ચેાપાઈ (શ્લેક) ૩૪૦, મુંબઈ, ૧૯૭૭, પૃ. ૧૧ તેાંધ: કવિએ તેમના પ્રબંધ, કાન્હડદે પ્રબંધ'ના ૪થા ખ'ડની ૩૪૦ મીચાપાઈમાં પેતે વીસનગરા નાગર હાવાનું જણુાવ્યુ` છે. વીસનગરા નાગર મૂળ વીસનગર(ગુજરાત)ના વતની હાવાનું મનાય છે. અને તેથી કવિ પદ્મનાભ પણ વીસનગરના હશે. તેમના પૂર્વજો ઝાલારમાં જઈને વસ્યા હશે એમ અનુમાની શકાય. અહીં વીસનગર કોણે વસાવ્યુ' તે પ્રશ્ન સ્વાભાવિક રીતે જ પેદા થાય છે. તે અંગે એ મતા પ્રચલિત છે. વીસનગર, અજમેરના રાજા વીસલદેવે વસાવ્યુ' એમ કેટલાક વિદ્યાના માને છે. જ્યારે કેટલાકને મતે ગુજરાતના પાટણના વાધેલા વશના રાજા વીસલદેવે તે વસાવ્યુ. એમ મનાય છે. આથી આ બાબતે વધુ સ`શાધનની જરૂર રહે છે. હૈં।. આર. એન. મહેતા તેમના પુસ્તક 'વીસનગર'માં સંસ્કૃતના મૂળ શબ્દ ‘વિસલ’–‘બિસલ' એટલે નાનુ અથ કરીને એ મૂળ શબ્દ વિસલ પરથી ‘વિસનગર' એટલે કે નાનું નગર કહેવાયું હશે અને વડનગર એટલે માટું નગર કહેવાયુ હશે તેવુ અનુમાન કરે છે. જ્યારે ઓચ્છવલાલ માણેકલાલ મહેતા, ભાડીઆ પાળ, વીસનગર (હાલ રાજકોટ) જણાવે છે કે, વિ. સં. ૧૦૧૦ ના વૈશાખ સુદ-૩ (અખાત્રિજ)ને રવિવારે, પૃથ્વીરાજ ચૌહાણના દાદા વીસલદેવે, પાટણના રાજા ભીમદેવને હરાવીને વીસનગર વસાવ્યુ`. તેમના મતથ્યના સંદર્ભ"માં તેમણે, મથુરા–નિવાસી ધ શાસ્ત્રી શાલીગ્રામ પંડયાની પાસે રહેલા તામ્રપત્રમાં એ વિગતે આપી છે તેમ જણાવ્યું છે. તેથી આ તામ્રપત્રની તપાસ કરીને, તેનું અધ્યયન કરવામાં આવે તા વીસનગરની સ્થાપના પર પ્રકાશ પડી શકે તેમ છે. પૂ. મુનિશ્રી જિનવિજયજી લિખિત, ‘પ્રાસ્તાવિક' કાન્હડદે પ્રબંધ' (સંપાદક કે. જી. બ્યાસ) · મુંબઈ, ૧૯૭૭ ૬. કાન્હડદેના વીરમદે, તેમના મેગલદે, તેમના અંબરાજ, તેમના ખેતશી અને ખેતીના પુત્ર અખયરાજ થયા. પાનાંધ-૪ પ્રમાણે, પૃ. ૧૨-૧૩ ૭. ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી (અનુવાદક), કાન્હડદે પ્રબંધ,' અમદાવાદ, ૧૯૨૪ ૮. ડૉ. કાન્તિલાલ બળદેવરામ વ્યાસ (સ`પાદક) ‘કાન્હડદે પ્રબંધ,' પૃ. ૯-૧૦ ૯. વિજયરાજ વૈદ્ય, ગુજરાતી સાહિત્યની રૂપરેખા, ૧૯૪૩, પૃ. ૧૨ ૧૦. કેશવરામ કા. શાસ્ત્રી, “તર સાહિત્યકારો,’ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”, ગ્રંથ-પ, અમદાવાદ, ૧૯૭૭, પૃ. ૩૨૫ મહાકવિ પદ્મનાભ વિરચિત ‘કાન્હડદે પ્રબંધ'માં નિરૂપાયેલુ' સમાજજીવન...] For Private and Personal Use Only ખ`ડ ૩–૪ ની પ્રસ્તાવના [ ૭૭

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94