Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંસ્કૃત કવિનું એક અલ્પજ્ઞાત કુટુમ્બ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાથ' ય. વાકણકર*
ભારતમાં જ્ઞાનનેા પ્રસાર મુખ્યત્વે મૌખિક પર પરાથી જ ચાલતા હતા. આમાં ગુરુશિષ્ય પરં પરાથી જ જ્ઞાનનું સંક્રમણ થતુ હતું. પ્રમુખતયા પિતા એ જ પ્રથમ ગુરુ હતા અને ગાયત્રીના ઉપદેશ (ઉપનયન) પછી પુત્રને ગુરુકુલમાં દાખલ કરવાની પદ્ધતિ પ્રચારમાં હતી. આવી પરંપરા ઘણાં વિદ્વાન કુળામાં-કુટુમ્બામાં હજી સુધી દેખાય છે. આ પરપરાની એક ખાસિયત એ હતી કે એક જ કુટુમ્બમાં ધણા વિદ્વાન તૈયાર થતા હતા. ‘શિષ્યાદ્રિèવરાલય આ ઉદાત્ત ભાવનાથી ગુરુ શિષ્યને (પિતા પુત્રને) બધી જ રીતે સર્વોત્કૃષ્ટ શિક્ષણુ આપવા ઉત્સુક હતા. આના પરિણામે વિદ્રાની એક પરપરા જ આવાં કુટુમ્બેમાં જોવા મળતી હતી. આવા પ્રકારના એક કુટુમ્બના ત્રણ વિદ્વાને પરિચય આ લેખમાં આપવા ઇચ્છું છું. આશા છે કે વિદ્વાના એને સારા આવકાર આપશે.
ત્રિવિક્રમ, નીલક’ઠ અને મુકુંદ આ ત્રણુ કર્ણાટકી બ્રાહ્મણા કવિ તરીકે અત્યાર સુધી અપનાત રહેલા છે, ત્રિવિક્રમે ‘કુવલયાશ્વમ્પ' ઉદ્દે` ‘મદાલસાચમ્પ' અને ‘૫ચાયુધપ્રપ ચ ભાણુ' આવી એ કૃતિએની રચના કરી. એમના જ્યેષ્ઠ પુત્ર નીલક8 અને કનિષ્ઠ પુત્ર મુકું‰ હતા. નીલકંઠે ‘યાદવેન્દુમહેશ્ય’ મહાકાવ્ય (૧૦ સગ’), ‘શંકરાભ્યુદય' લધુ(ખ'ડ) કાવ્ય (છ સ') અને ‘શંકરમંદાર સૌરભચમ્પ' (૬ ઉલ્લાસ) આ ત્રણ કાવ્યગ્રંથ રચ્યા. મુકુ દે ‘ચણ્ડીદડક' નામનું સ્તેાત્ર અને મેાટાભાઈ નીલકંઠના શકરમદાર સૌરભચમ્પૂ' ઉપર ‘સમીર’ નામની ટીકા લખી છે.
ત્રિવિક્રમના બંને ગ્રંથ અને નીલકંઠના શંકરાભ્યશ્ય' કાવ્ય મુદ્રિત થયેલાં છે, બાકી બધા ગ્રન્થ હજુ સુધી હસ્તલિખિત સ્વરૂપમાં જ સચવાયેલા છે. માટે અજ્ઞાત જ રહેલાં છે. એમને વિદ્વાન સમક્ષ રજૂ કરવાના પ્રયત્ન આ લેખમાં કર્યાં છે.
ત્રિવિક્રમ : પુણ્યગ્રામ (મહારાષ્ટ્રસ્થિત પુણે)ના રહેવાસી ત્રિવિક્રમ પ્રકાંડ પ`ડિત હતા. એમનાં પત્નીનું નામ પા′તી હતુ.... એમને નીલકણ્ઠ અને મુકુંદ નામના એ પુત્ર હતા. એમના પિતાનું નામ ચિદ્ધનાનન્દનાથ અને માતાનું નામ અનસૂયા (ઉર્ફે વેકમ્મા / કેકમ્મા) હતું. એમના મોટાભાઈનું નામ ત્ર્યમ્બક હતું. એ પણ પ્રકાણ્ડ પડિત હતા. પણ એમણે કાઈ કાવ્ય ગ્રંથ લખ્યા હાય એવી માહિતી મળતી નથી. એમની વિદ્વત્તાનું વન ત્રિવિક્રમ પેાતાના ‘પંચામ્રુધપ્રપ’ચભાણુ’ના આઠમા શ્લોકમાં કરે છે. જે આપણે પછી જોઈશું.
ત્રિવિક્રમે એ ગ્રંથ લખ્યા એવી માહિતી મળે છે. અને ખંતે ગ્રંથ પ્રસિદ્ધ-પ્રકાશિત-થયેલા છેએમનું પ્રથમ ગ્રંથ-રત્ન છે નલરાજાનું ચરિત્રવ`નયુક્ત ઉલ્લાસમાં વિરચિત ‘કુવલયાયપૂ’
સ`શોધન અધિકારી, પ્રાચ્ય-વિદ્યામ`દિર, મ. સ. યુનિવર્સિ`ટી, વડોદરા
સ ંસ્કૃત કવિનું એક અદ્વપજ્ઞાત કુટુમ્બ ]
For Private and Personal Use Only
[૬૫