Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વની ગણુતરીના ઝધડાને ‘કીસાને કલહ' કહે છે. જરથુાસ્તીએ પેાતાનું વર્ષ ૩૬૫ દિવસનું ગણે છે. બાકીના પાંચ કલાક અને ૪૮ મિનિટ તેમજ ૪૯ સેંકડને તેએ ગણુતરીમાં લેતા નથી. પ્રાચીન ઈરાનના શહેનશાહ દર ૧૨૦ વષઁના અંતે કબસે।' (અધિક માસ) કરીને પેાતાનુ પંચાંગ મેળવી લેતા હતા. ઇ. સ. ૧૯૩૦ માં હિંદુસ્તાનના પારસીએએ પ્રથમવાર જ એ વાતની નોંધ લીધી કે તેઓ પેાતાનુ' નવું વર્ષ ઈરાનના જથેાસ્તી કરતાં એક મહિના મેડું શરૂ કરે છે. વર્ષીની આ ગણતરીને કારણે જરથેસ્તીઓમાં જે મતભેદ ઊભા થયા તે ‘કખીસાનેા કલહુ'ના નામે ઓળખાયા. આ મતભેદને કારણે જ જરથાસ્તી ધર્માંમાં આગળ દર્શાવેલા ત્રણ પથ પડી ગયા. બીસા'ની પદ્ધતિને અપનાવનારા ‘શહેનશાહી' કહેવાય છે. શહેનશાહી-પ'થીએ ‘શમી' એટલે રશમ રૂઢિ પ્રમાણે ચાલનારા કહેવાય છે. સૂર્યની ગણતરી પ્રમાણે વર્ષની શરૂઆત કરનારા જરસ્થાશ્તી' ‘સલી' કહેવાય છે. અને તે પેાતાનું નવુ વર્ષ ‘જમશેદી નવરાઝ'થી શરૂ થયેલું ગણે છે. જેમણે જૂનવાણી પતિને સ્વીકાર ન કર્યાં અને વની ગણુતરીની બાતમાં નવું કમ ભર્યુ‘ તેએ ‘કદમી’ કહેવાયા ૨ કદમીએ શહેનશાહ કરતાં પોતાનુ વ એક માસ વહેલુ' ગણે છે. કદમીઓનું નવું વર્ષ` ૧૯મી આગષ્ટથી શરૂ થાય છે. જ્યારે શહેનશાહીએનું ૧૯મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે. શહેનશાહીએ'ના મતે દર ૧૨૦ વર્ષે એક અધિક માસ ગણાતા. તે પર્શિયાના સામ્રાજ્યના અંત પછી ખારાસાનમાં રહ્યા ત્યારે એક માસ અધિક આવ્યા હતા. પરંતુ તેઓ ભારતમાં આવ્યા ત્યારે આ અધિક માસ ગણવાની પદ્ધતિ પારસીઓમાં પ્રચલિત નહાતી. આથી કમીએના પાંચાંગમાં શહેનશાહીઓનુ વર્ષી એક માસ પાછળ છે. કર્મીઓના મત મુજબ પારસી પોંચાંગમાં અધિક માસ ગણાતા નહી.૩૩ આ ત્રણેય સ`પ્રદાયેના મતભેદ માત્ર વર્ષની ગણતરી બાબતમાં જ છે, બાકી એમની ધાર્મિક માન્યતાઓ, રીતરિવાજ અને ક્રિયાકાંડમાં કાઈ તફાવત નથી. યઝદગદ સનના ઉલ્લેખા આભિલેખક અને સાહિત્યિક સ્ત્રોતેામાંથી ઉપલબ્ધ થાય છે. તેમાંથી યઝદગદીસન, મહિના અને રાજનાં નામ મળે છે. ઉ, ત. આયસ બહેરામ ક્રિયાકામ કરતાં તાડી નહી' પીવા બાબતેનેા સ` ૧૬૨૬ લેખ મળી આવેલ છે. તેમાં “રાજ અરબેહસ્ત માહુ અસ્પ દારમદ સંવત ૧૬૨૬ વર્ષે જે કોઈ બાજ ધરે તે તેતલા દહાડા આપણસી તુબતે અગીયારમાંથી રહે તેટલા દહાડા દરવદ સાથે અડકે નહી’૩૪ ઉપરાક્ત ઠરાવમાં રાજ અરદમેહતા અને માહુ અપ'દારમદા ઉલ્લેખ છે. અ'કલેશ્વરમાં આવેલ એક પૃથ્થરના દેખમા ઉપર રાજ ૧૨ માહ ૧૧ (શે) ૮૬૬ જરડી'' લખેલ છે.૩૫ આ લેખમાં યઝદગદી સન ૮૬૬, રાજ ૧૨, માહ ૧૧ના ઉલ્લેખ છે. યજદ. નવસારીમાંથી પ્રાપ્ત જૂના લેખાની હસ્તપ્રતમાં રાજ ૫ માહ કે (શે.) ૧૧૦૨ યજદજરદીને ઉલ્લેખ છે.૩૬ આમાં યઝદગદી` સન ૧૧૦૨, રાજ ૫, માહ ૬ના ઉલ્લેખ છે. આ રીતે રેવાયામાં, જૂની હસ્તપ્રતમાં, દેખમા ઉપર, વિસયતનામામાંથી, દર્રમેહુર પરઠાવી ઢાય ત્યારે તેમજ સાહિત્યિક સ્રોતામાંથી યઝદગદી સનના ઉલ્લેખા પ્રાપ્ત થાય છે. For Private and Personal Use Only આસ મધ્યકાલ દરમ્યાન વિક્રમ સંવતના પ્રચુર પ્રયાગ જોવા મળે છે. જે અદ્ય પર્યંત ચાલુ છે તેમ છતાં મધ્યકાલના ઉપલબ્ધ સાહિત્યિક તેમ જ આભિલેખિક સ્રોતાને અભ્યાસ કરતાં જાય છે કે આ કાલ દરમ્યાન ઈલાહી સન, શાહુર કે સૂરસન, કલિયુગ સ`વત, આર્મેનિયન સ ́વત, મઝગદી સનનેા પણ વત્તા ઓછા અંશમાં ઉપયાગ થયેલેા છે. સભ્યફ્રાલીન ગુજરાતમાં પ્રયેાાયેલા કેટલા સંવતા ] [a

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94