Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૭. મહેર પછી ઇરાનના પારસીઓમાં યઝદગરદી સન અને પારસી સન બંને પ્રયોજાવા લાગ્યા. પારસી સન યઝગઈ રાજાની હત્યા થઈ તે વર્ષથી અર્થાત્ ઈ. સ. ૬૫ર થી શરૂ થયો. અબેફનીએ જણાવ્યું છે કે પારસી સન યઝદગદ સનમાંથી ૨૦ બાદ કરવાથી આવે છે. પારસી સન Era Mayorum the era of the Magians તરીકે ઓળખાતો. પારસીસન પદલવી હસ્તપ્રતો અને ફારસી રેવાયતોમાં પારસી દસ્તૂરો પ્રયોજતા. ઈરાનમાં રચાયેલ પલવી હસ્તપ્રતની પુષિકાઓમાં બે સનના ઉલ્લેખ મળે છે. ૧. યઝદગદ સન ૨. પારસીક (પલવીમાં) કે પારસી સન. પારસી સનની સહુથી પ્રથમ મિતિ પહલવી પુપિકાઓમાં વર્ષ ૩૬૯ની (ઈ. સ. ૧૭૪૧) મળે છે. આ પરથી યઝદગદ સનની સાથે પારસી સનનો પ્રયોગ ઈરાનમાં ઈ. સ.ની ૧૮ મી સદીના મધ્યભાગ સુધી થયેલો જોવા મળે છે. ભારતના પારસી દસ્તૂર યઝદગદ સનનો પ્રયોગ કરે છે. ૨૮ યુઝદગદ સન યઝદગઈ ૩ જાના રાજયહણથી શરૂ થયો. એટલે કે યઝદગઈ સનને આરંભ ૧૬ જૂન, ઈ. સ. ૬૩૨ થી થયે.૨૯ એના વર્ષમાં ૬૩૦–૬ ૩૧ ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે. આ સનનાં વર્ષ સૌર છે. એમાં ૩૦-૩૦ દિવMા ૧૨ માસ ગણવામાં આવે છે. એનાં નામ છે : ૧. ફરવરદીન ૫. અમરદાદ ૯. આદર : ૨. અરદી બહસ્ત ૬. શહેરેવર ૧૦. દેહ ૩. ખેરદાદ ૧૧. બહમન ૪. ખેર ૮. આવાં ૧૨. અંદારમંદ એના રોજ સંખ્યાકથી નહી પણ પ્રાય: નામથી દશવાય છે. . ૧. અમરદાદ ૧૧. સરોશ ૨૧. આસ્માન ૨. દેપઆદર ૧૨, ને ૨૨. જમીઆદ ૩. આદર ૧૩. ફરવરદીન ૨૩. મારેસ્પદ ૪. આવાં ૧૪. બેહેરામ ૨૪. અનેશન ૫. ખોરશેદ ૧૫. રામ ૨૫. હારમઝદ ૬. મહેર ૧૬. ગોવાદ ૨૬. બેહમના ૭. તીર ૧૭. દએપદીન ૨૭, અદી બેહસ્ત ૮. ગોશ ૧૮• દીન ૨૮. શેહેરેવર - ૯, દેપમેહેર ૧૯, આશીશવંધ ૨૯. અશફનહામદ ૧૦. મેહેર ૨૦, આસ્વાદ ૩૦. ખેરદાદ છેલા મહિનાના ૩૦ માં ૨જ પછી પાંચ ગાથાના દિવસ ઉમેરવામાં આવે છે. એ રીતે વર્ષ કુલ ૩૬૫ દિવસનું થાય છે. ને છતાં મહિનાના દિવસની સંખ્યા એકસરખી રહે છે. સૌર વર્ષ ખરી રીતે લગભગ ૩૬૫-૨૫ દિવસનું હોય છે ને આથી દર ૧૨૦ વર્ષો જરથોસ્તી વર્ષ ૩૦ દિવસ જેટલ પાછળ પડે છે. આથી એમાં દર ૧૨૦ વર્ષે ૧ માસ ઉમેરવામાં આવે છે. આ અધિક માસને કબીસા' કહે છે.૩૦ નવા વર્ષની ગણતરી બાબતમાં મતભેદ થવાથી જરથોસ્તી ધમ મુખ્ય ત્રણ સંપ્રદાયમાં વહેંચાઈ ગયો છે. (1) શહેનશાહી (૨) કદમી અને (૩) ફસલી.૩૧ ૬૨] [ સામીપ્ય : એપ્રિલ, '૯૩,-સપ્ટે, ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94