Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતની ગણેશ પ્રતિમાએ : કેટલીક નવીન ઉપલબ્ધ રા. ઠા.. સાવલિયા* દરેક કાયષ નિવિઘ્ને પાર પાડવા માટે જેનું પ્રથમ સ્મરણ-પૂજન કરવામાં આવે છે તે વિઘ્નહર્તા ગણુતિ બીજા દેવાને મુકાબલે હિંદુ સમાજમાં અનેાખું સ્થાન ધરાવે છે. સમગ્ર ભારત વર્ષોંમાં ગણપતિ અને તેની પૂજાને પ્રચાર સર્વ સામાન્ય બન્યા છે. ગણેશ પૂજાની ઉત્પત્તિ અને વિકાસ તથા ગણેશના પૌરાણિક અને શિલ્પશાસ્ત્રીય મૂર્તિવિધાન વિશે અગાઉ ધણુ` સાહિત્ય ઉપલબ્ધ છે. ઉપરાંત ગણેશ પ્રતિમાની પ્રાચીનતા વિશે પણ પ્રથા અને સામયિકામાં ચર્ચા વિચારણા ગઈ છે. ૧ તેથી અન્ને પુનરાવર્તન કરવુ. ઉચિત માન્યું નથી. ગુજરાતમાંથી ઉપલબ્ધ ગણેશ પ્રતિમાએ વિશે અન્ય લેખાએ પ્રાચીન અને મધ્યકાલથી શરૂ કરી જુદા જુદા સમયની ધણી મૂર્તિ એ વિશે અલગ અલગ પ્રથા અને સામયિકામાં વિગતવાર માહિતી પ્રસિદ્ધ કરેલ છે.ર અત્રે પ્રસ્તુત ગણેશ પ્રતિમાએ ગુજરાતમાંથી પ્રાપ્ત અન્ય મૂર્તિ એમાં નવીન ઉપલબ્ધિ ગણાવી શકાય. આ પ્રતિમાએ પીઠાઈ, લીલવા (ઠાકાર-પંચમહાલ), ભાવકા, નગરા, વિષ્ણુ મંદિર અમળાજીમાં જોઈ શકાય છે. પીઠાઈની ગણેશ પ્રતિમા (ચિત્ર ૧) પીઠાઈ (તા. કપડવંજ) ગામના પીઢેશ્વરી માતાના મદિરના પ્રાંગણમાં આ પ્રતિમા આવેલી છે. ગાળ તક્રિયા જેવા અલંકૃત આસન ઉપર ગણેશ ડાબે પગ વાળીને, જમણેા પગ ઢીંચણથી વાળી ઊભા રાખીને બેઠેલા છે. ગજમુખધારી દેવના મસ્તકે ચક્રાકાર પદકયુક્ત અલ કાર નિષાળી શકાય છે. મોટા કાનમાં પદ્મકળી આકારનુ કાઁલ કાર શે।ભી રહ્યું છે. ત્રણ નેત્ર, મુખ પર પ્રસન્નતાનેા ભાવ, મુખની બહાર ખાડિત દંતશૂળ સ્પષ્ટ નજરે પડે છે. જમણી તરફ વાળેલી સૂઢ અસામાન્ય લક્ષણ તરીકે અલગ તરી આવે છે. ગણેશના કંઠમાં ધટડીયુક્ત હાર, બાજુએ પર મણુકાયુક્ત બાજુબંધ, હાથમાં કકણુ તથા પગમાં ધૂધરાયુક્ત ઝાંઝર તેાંધપાત્ર છે. ડાબા હાથ પર થઈ પાછળથી ભણા હાથ સુધી વીટળાયેલ નાગની ફેણ ભાગ ખડિત છે. અવાવસ્ત્ર તરીકે લગાડી પહેરેલી છે. 'ધ પર થઈ બંને બાજુ લટકતું વસ્ત્ર તેમજ ડાબા પગની નીચે વસ્ત્રના છેડાની ગામૂત્રિકાધાટની કરચલી ધ્યાનાકર્ષક છે, ચતુર્ભુજ સ્વરૂપમાં પરિક્રમાક્રમે જોતાં જમણા નીચલા હાથમાં ફૂલ કે દંત, ઉપલા જમણા હાથમાં પદ્મ, ડાબા ઉપલા હાથમાં પરશુ અને નીચલેા ડાબે હાથ અનુચરના મસ્તક પર ટેકવેલ છે, જેની આંગળીએ માદકપાત્રને પતી બતાવી છે, અહીં ડાબા પગ પાછળ ઊભેલા અધ્યાપક, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ ગુજરાતની મણેશ પ્રતિમાએ : કેટલીક નવીન ઉપલબ્ધિએ ] For Private and Personal Use Only [૩૧

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94