Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાબતે વિષે જાણવા મળે છે. સૂર્ય મંદિરોને જમીન કે ગામ દાનમાં અપાયેલાં છે, કે જેના દ્વારા દેવાલયની પૂજા, ગંધ, પુષ્પ, દીપ, વાઘ, ગીત, નૃત્ય, નૈવેદ્ય તથા જીર્ણોદ્ધાર જેવા બહુવિધ ખર્ચા. નીકળતા હવાને નિર્દેશ લેખમાં કરાયો છે. આ ઉપરાંત સુર્ય મંદિરનાં હીંચકા, છત્રી તથા મંડપ માટે પણ દાન અપાયેલાં છે. અભિલેખોમાંથી પ્રાપ્ત સુર્યનાં નામો માં પણ વિવિધતા જોવા મળે છે. સય માટે દીપ્તરશ્મિ, બકુલાક, દુગદિત્ય, જયદિત્ય, બાલાદિત્ય, તરુણાદિત્ય તથા ધર્માદિત્ય જેવા નામોલ્લેખ થયેલા છે.
પાદટીપ 1. Indian Antiquary (IA.), Vol. XV, p. 149; Fleet J; 'Corpus Inscriptionum Ind
icarum' (CII.), Vol. III, No. 18, p. 83, Pl. II ૨. પ્રવીણચંદ્ર પરીખ, ભારતી શેલત અને મનહર સોલંકી, મૈત્રકરાજ ધ્રુવસેન ૧લાનું કુકડ દાન
શાસન (વલભી સંવત ૨૦૬),’ ‘સામીપ્ય” પુ. ૫, અંક ૧-૨, ૧૯૮૮, પૃ. ૪૩-૪૮; પ્ર.
પરીખ, ભા. શેલત, “ગુજરાતના અભિલેખ : સ્વાધ્યાય અને સમીક્ષા, પૃ. ૯-૧૨ ૩. R. D. Bannerji, “Ancient India,” Vol. 21, p. 116; ગિ. વ. આચાર્ય, “ગુજરાતના
ઐતિહાસિક લેખો' (ગુએલે.), ભાગ–૩, નં. ૫૯૮ ૪. IA, Vol. V, p. 144; ગુએલે., ભાગ-૨, નં. ૧૨૬, પૃ. ૬૪ ૫. ગુઅલ., ભાગ ૭, નં. ૨૩૪, પૃ. ૨૪ ૬. એજન, નં. ૨૩૫, પૃ. ૨૮ ૭. એજન, નં. ૧૫૫ બ, પૃ. ૧૮૦; કાઠિયાવાડ ગેઝેટિયર, પૃ. ૬૦૭
કાંતિલાલ કુ. સોમપુરા (સંપા.), “સૂર્યમંદિર વિશેષાંક,” પૃ. ૧૫૯ & Burgess J. & Cousens H., 'The Architectural Antiquities of Northern Gujarat,'
pp. 80-81 1o. D. B. Diskalkar, 'Inscriptions of Kathiawad' (IK.), No-1, p. 686 ૧૧. રત્નમણિરાવ ભી. જેટ, ખંભાતને ઇતિહાસ,” પૃ. ૨૬૩ 93. Annual Report of the Department of Archaeology, Baroda, 1935-36, p. 12 ૧૩. ગુએલે, ભાગ ૩, નં. ૧૨૫, પૃ. ૪૫ ૧૪. એજન, નં. ૨૧૬૪, ૫. ૨૦૪-૨૦૦૫ ૧૫. એજન, નં. ૨૨૨ ૪, પૃ. ૨૧૩
૧૬. એજન, નં. ૨૨૪, પૃ. ૯૪ ૧૭. નીલકંઠ જીવતરામ, ઈડર સંસ્થાનમાં આવેલા ભુવનેશ્વર મહાદેવના મંદિરમાં શિલાલેખ,
બુદ્ધિપ્રકાશ,” પૃ. ૫૭, ૧૯૧૦, જાન્યુ. અંક-૧ પૃ. ૨૭–૨૯ ૧૮. ગુઅલે, ભાગ ૪, નં. ૪૦, પૃ. ૯૩ 12.24 L. D. Swamikannu Pillai, An Indian Ephemeris (AD. 700 to 'A.D. 1799), Vol.
LIV, Delhi, 1982, p. 196 ૧૯. એજન, ભાગ ૩, નં. ૨૨૫બ ૨૦. IK, No. 36, p. 739 ૨૧. IA, Vol. 8, p. 186; IK, No. 39, p. 27. ૨૨. ગુએલ., ભાગ ૪, નં. ૪૬, પૃ. ૧૧-૧૦ ૨૩. એજન, પૃ. ૩૧, લેક નં. ૧૪-૧૫
૨૪. IK, No. 125, p. 338 [ સામીપ્ય : એપ્રિલ, '૯૩–સપ્ટે, ૧૯૯૨
For Private and Personal Use Only
Loading... Page Navigation 1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94