Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આના લઈને પ્રાચીન કે મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસના રસપ્રદ માહિતીપૂર્ણ વિવિધ પાસાંઓનું આલેખન કરતા લેખેા પ્રમાણમાં ધણી એછી સંખ્યામાં જોવામાં આવે છે. ગુજરાત ઇતિહાસ પરિષદના જ્ઞાનસત્રા કે વિશ્વવિદ્યાલયેાના ઇતિહાસ વિભાગ દ્વારા આયેાજિત સેમીનારામાં પણ બૃહદ્ અંશે વિષયાની પસંદગી પણ આજ ધેારણે થાય છે. ગુજરાત ઇતિહાસ પરિષદે ગુજરાતના સમગ્ર ઇતિહાસના અધ્યયન અને શેાધન તર ધ્યાન આપી આ દિશામાં નક્કર પગલાં ભરવા જોઈએ. આમ પણ સ્થાનિક ઇતિહાસને લગતા જે સાધના અભિલેખા હસ્તલિખિત પ્રતિએ દરતા. વેજો ઇત્યાદિ ઉપલબ્ધ હોય તેમના પર આધારિત સ્થાનિક ઇતિહાસનું આલેખન લેકમાં તેમજ વિદ્યાથી એમાં ઇતિહાસ તરફ અભિગમ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થઈ શકે. સ્થળનામેાના આવા ઇતિહાસ માત્ર ઇતિહાસ પ્રેમીએ નહિ પણુ સામાન્ય વાંચકામાં આવકાર પામશે તેમાં સદેહને સ્થાન
નથી.
અમદાવાદ શહેરના સ્થળનામેાનું સાધન એટલા માટે પણ મુશ્કેલ નથી કે પાણા સેા એક વર્ષો પહેલાં સ્થપાયેલ આ શહેરના ઇતિહાસની સાધન સામગ્રી પ્રાચીન કે અતિપ્રાચીન શહેરાની સરખામણીમાં અપ્રાપ્ય નથી. દાખલા તરીકે આજથી સવા બસે વર્ષો પૂર્વે` અમદાવાદ શહેરને ઇતિહાસ આલેખતુ' ફારસી પુસ્તક 'મિરાતે અહમદી' તેના અંગ્રેજી ગુજરાતી અને ઉર્દૂ ભાષાંતરામાં ઉપલબ્ધ છે. થડા સમય પહેલાં મે અમદાવાદની હાલ લગભગ સાવ અજાણ પણુ અદોપાળના નામ દ્વારા જળવાઈ રહેલ શાહપુર, કાળુપુર, દરિયાપુર જેમ મુન્નુપુર નામને મહાલે કયારે અને કાના નામ પરથી વસ્યા હશે તે વિષય પર એક લેખ અખિલ ભારતીય સ્થળનામ સ`સદના એક અધિ વેશનમાં વાંચ્યા હતા જે સ`સદના જલમાં છપાયેલ ૪ ઇતિહાસ જીવંત કરવાની વાત તેા જવા દઈ એ પરંતુ ઇતિહાસ જીવંત રાખવાને બદલે ઇતિહાસને અંધકાર તરફ ધકેલી દેવાની આપણી વર્તમાન સંકુચિત શોચનીય પેાલીસીને લઈને આજે લગભગ નામશેષ મલેક શાખાનનુ` તળાવ, તેની જગ્યાએ બાંધવામાં આવેલ મલેક શાખાન સ્ટેડિયમનું નામ પણ બદલી દેવામાં આવ્યું તે તળાવ તથા સ્ટેડિમવાળા ગુજરાતના સુલતાનાના પંદરમા સૈકાના પૂર્વાર્ધમાં મહાન અમર મલેક શાખાનનું નામ કે તેના તળાવ વિષે આપણી ઊગતી પેઢી નાવાકેફ છે તે મલિક માદુલ-મુલ્ક શાખાનની દાઈ ખીખી સુદૂ દ્વારા મુદ્દપુર મહોલ્લા અરિતત્વમાં આવ્યેા હશે કે તેના નામે તેનું નામાધિકરણ થયું હશે તે હકીકત ઇતિહાસના પુસ્તકામાં નહિ પણ્ દરિયાપુર ડબગરવાડામાં આવેલી પીરકુદૂસની મસ્જિદના શિલાલેખ પરથી પ્રતીત થાય છે.
અમદાવાદ્દનુ' આવું જ એક સ્થળ શેખા મુંજાલની પાળ છે જે માણેકચેકથી ફર્યાનિઝ પુલ નીચે થઈ કાળુપુર દરવાન તરફ જતા રસ્તા પર રિલીફ્ રાડ અને કાળુપુર ટાવર વચ્ચે ડાખી તરફ ભાઈવાડાની પાળ સામે આવેલી છે. આ પાળમાં બધાં ધરેશ દાઉદી વહેારા ભાઈઓનાં છે જે નોંધપાત્ર છે. આ વિસ્તારમાં આવેલા શેખ નબદ્દીની પાળ, મુલ્લા હાફનની પાળ, ખાલા (કે ખુકુલ્લાહ) પાળ ત્યાદિ પાળાની જેમ આ પાળનું નામ કઈ વ્યક્તિ પરથી પાયું હશે તે તે તેનુ નામ જ કહી આપે છે, ભલે તેને લેાકેાક્તિ સિવાય કોઈ આધાર હાય કે ન હોય. આ નામ કયારે પડ્યું કે જેના નામ પરથી આ નામ પડયું તે વ્યક્તિ ક્રાણુ હતી તે કહેવુ. એટલું સહેલુ નથી. ઇતિહાસ-રસિકેાને વિદિત છે કે મધ્યકાલીન ઇતિહાસના મૂળ સાધને ફારસીમાં અને બહુધા અપ્રકાશિત છે અને જે એ ચાર પ્રકાશિત છે માત્ર તેમનુ` જ અંગ્રેજી કે ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ
૫૨.
[ સામીપ્ટ : એપ્રિલ, '૯૩-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only