Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુજરાતના અભિલેખામાં સૂર્યમંદિરના નિર્દેશે
ક્રિશ્ના પ્રે. પચાલી
ગુજરાતમાં સૂર્ય પ્રજાની પ્રાચીનતાના વ્યાપ ણેા વિસ્તૃત રહ્યો છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મેાઢેરાનું સૂર્યંમ દિર છે. સૂર્યપૂજાની શરૂઆત કુદરતી તત્ત્વા પૈકીના પ્રકાશ આપનાર, ઠંડી દૂર કરનાર, પાષણકર્તા વગેરે અનેક ગુણ્ણા હેાવ!ના કારણે થઈ હતી. પર ંતુ જેમ જેમ સમય વીતતા ગયે તથા અન્ય ધર્મની સરસાઈમાં ટકી રહેવા માટે તેમાં પણ સ્વરૂપ–માધ્યમની જરૂર જણાતાં, સૂર્ય પ્રતિમા બડાઈ. ટૂંકમાં સમયની માંગ કે જરૂરિયાતે પ્રતિમાની આવશ્યકતા પર ભાર મૂકયા. ધીરે ધીરે પ્રતિમાને એક નિશ્ચિત સ્થાનમાં રાખી તવિષયક સમૂહમાં આરાધના, સત્સંગ, ભજન, કીર્તન, સ્વાધ્યાય વગેરે થઈ શકે તે માટે દેવાલયની રચના થઈ. આમ પ્રતિમા સુરક્ષા, માવજત, પૂજન, અ`ન, ઉપાસના તથા ભક્તોની સુવિધા માટે મંદિર ઉપકારક પુરવાર થયું છે. 'શિમાં પણ્ સમયાનુસાર વૃદ્ધિ થયેલ છે-જેમકે એકાયતન, ત્ર્યાયતન, પોંચાયતન, સપ્તાયતન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ પ્રકૃતિના તત્ત્વરૂપી સૂની પૂજાને સાકારાપાસનામાં સ્થાન મળતાં મદિર રચાવા લાગ્યાં, પ્રસ્તુત લેખમાં ગુજરાતના અભિલેખામાં સૂર્ય`મદિરા વિષયક જે નિર્દેશા પ્રાપ્ત થયા છે, તેનું નિરૂપણુ કરવામાં આવ્યું છે. અ ંતમાં સાર સ'ક્ષેપ દ્વારા તેની વિશેષતાઓ રજૂ કરેલી છે. સૂર્યમદિરા વિષયક સૌ પ્રથમ આભિલેખિક ઉલ્લેખ લાદેશ(દક્ષિણ ગુજરાત)ના પ્રાપ્ત થયા છે. લાટદેશના રેશમ વણુનારાઓની એક શ્રેણી માળવાના દપુરમાં જઈ વસી હતી, જેણે ત્યાં આબાદ થતાં દેશપુરમાં ‘દીપ્તરશ્મિ'નું મંદિર કરાવ્યું હાવાના ઉલ્લેખ મદસેારના કુમારગુપ્ત અને ખંધ્રુવમાંના અભિલેખમાંથી પ્રાપ્ત થાય છે, આ લેખમાં મિતિ માલવ સંવત ૪૯૩ અને પર૯ (ઈ.સ. અને ઈ. સ. ૪૭૩) ની અંકિત છે.
૪૩૭
ત્યારબાદ ધ્રુવસેન ૧લાના કુકુટ દાનશાસન (હાલ-કુકડ, તા. ધેાધા, જિ. ભાવનગર)માં વલભી સંવત ૨૦૬, આયુજ સુદિ ૫ (ઈ. સ. પર૫, ૮મી સપ્ટેમ્બર) ને દિવસે પ્રતિહાર મમ્મકે અહીના સૂર્ય'મ`દિરના નિભાવ માટે દેયભૂમિ આપી હાવાના ઉલ્લેખ છે.૨
શિલાદિત્ય-૧લાના ભ ્યિકના દાનપ્નમાંથી સૂર્ય`મ ંદિરને અપાયેલા દાનની વિગત પ્રાપ્ત થાય છે. વલભી સંવત ૨૯૨, ચૈત્ર સુદ ૧૪ (વિ. સં. ૬૬૬-૬૮, ઈ. સ. ૬૧૦-૧૧)ના આ દાનશાસનમાં જણાવ્યુ` છે કે વામનસ્થલી(હાલનુ` વથલી)માં આવેલ ભદ્રેયિક ગામમાં પાદાવત' જમીન તે ગામમાંના સૂય*મંદિરની પૂજા માટે આપવામાં આવી હતી. આ જમીન મ`દિરમાંની સ્થાપિત મૂર્તિની પૂજા, સ્વપન, ગંધ દીપ, તેલ, વાદ્ય, ગીત, નૃત્ય, બલિચરૂ માટે તેમજ પાદમૂલના પ્રજીવન માટે દેવાલયના ખંડન, ફાટ-ફૂટના છર્ણોદ્ધાર અથે અપી હતી.3
કાવીના પ્રભૂતવષ ગાવિંદરાજના શક સવત ૭૪૯, વૈશાખ સુદૃ ૧૫(વિ. સ`. ૮૮૩, ઈ. સ. ૮૨૭)ના દાનશાસનમાં કહ્યું છે, કે મારા માતા-પિતા અને મારા આલાક અને પરલેાકમાં ફળ પ્રાપ્તિ તથા પુણ્યયશની વૃદ્ધિ અર્થે કાપીકામાં આવેલા કાટિપુરમાં ‘શ્રીમદ્ જયાદિત્યના મવાળા સૂર્યના
•
ખંડ સમયના વ્યાખ્યાતા, ભારતીય સ ંસ્કૃતિ વિભાગ, ૨, પા. આર્ટ્સસ કૉલેજ, ખ'ભાત. ગુજરાતના અભિલેખામાં સૂર્ય"મદિરના નિર્દેશો.]
[ ૪૭
For Private and Personal Use Only