Book Title: Samayshataka tatha Samtashatak Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 9
________________ છે, કેમકે કઈ પણ ઉપાસના અંતે સામ્યભાવ” માં પરિ. મે તે જ તે મેક્ષનું કારણ બની શકે છે. સર્વજ્ઞ પરમાત્માએાએ મોક્ષનું પરમ કારણ “સામાયિક ધર્મ”ને કહેલ છે. તે સામાયિક ધર્મને પ્રાણ કહે કે સર્વસ્વ કહે તે “સામ્ય” અથવા “ સમતાભાવ” છે. તે સામાયિક વાસીચંદન-કલ્પ મહાત્માઓને હોય છે. કઈ વાંસલાથી છેદે કે ચંદનથી લેપે, બન્ને પ્રત્યે સમશત્રુ-મિત્રભાવ રાખવે અથવા વાંસલાથી છેદનાર પ્રત્યે પણ ચંદનની જેમ સૌરભભાવ ધારણ કરે, તે વાસીચંદન ક૫તા છે અહીં સૌરભભાવ તે અપકારી પ્રત્યે પણ ઉપકારભાવ ધારણ કરવાની મને વૃત્તિ સમજવી. સવ તીર્થકર દીક્ષા અંગીકાર કરતી વખતે “સામાયિકની પ્રતિજ્ઞા કરે છે. અને તે જ વખતે તેમને ચતુર્થ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. ભૂત, ભાવિ કે વર્તમાન ત્રણે કાળમાં મેસે જનારા જીને ઘાતી કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન પામવામાં પરમ આધાર કોઈ હોય તે તે આ “સમતાધમ” છે. શ્રી જિનશાસનમાં મોક્ષે જનારા જીના પંદર ભેદ છે તે બધામાં બાહ્ય લિંગને ભેદ હોવા છતાં ભાવલિંગ તે એક જ * सामायिकं च मोक्षाङ्गं परं सर्वज्ञभाषितम् । वासीचंदनकल्पानामुक्तमेतन्महात्मनाम् ॥१॥ – શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટક પ્રકરણ અષ્ટક-૨૯ ક-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 120