Book Title: Samaydarshi Acharya
Author(s): Ratilal D Desai
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ આ સ્મારક નિધિની શરૂઆતથી જ, એની મારફત જેનધર્મના સિદ્ધાંતનો તથા જૈન સંસ્કૃતિને સરળ ભાષા અને શૈલીમાં પરિચય કરાવી શકે એવા ઉપયોગી પુસ્તક પ્રકાશિત કરવાની તમન્ના ધરાવનાર શ્રીયુત નાનચંદ રાયચંદ શાહનું તા. ૧-૬-૧૯૭૭ના રોજ દુઃખદ અવસાન થતાં, નિધિને એક ભાવનાશીલ કાર્યકરની મોટી ખોટ પડી છે, તેઓની સેવાઓને અમે અમારી અંતરની અંજલિ આપીએ છીએ. આશા છે, આચાર્ય મહારાજના અપ્રમત્ત અને ઉમદા જીવનને અને શ્રીસંઘની એકતાનાં તથા સમાજ-ઉત્કર્ષને લગતાં કાર્યોને, તેમ જ સમાજના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિની અનિવાર્યતાને સમજાવવામાં આ પુસ્તક ઉપયોગી થઈ શકશે. ' લિ. મુંબઈ પ્રજાસત્તાક દિન તા. ૨૬-૧-૧૯૭૬ જગજીવનદાસ શિવલાલ શાહ ઉમેદમલ હજારીમલ જૈન મંત્રીએ શ્રી વલ્લભસૂરિ સ્મારક નિધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 165