________________
અંતિમ આરાધનાના દશ અધિકાર [] “જેના વડે આત્મા મોક્ષ પ્રત્યે–મોક્ષમાર્ગમાં સ્થાપિત કરાય
તે સમાધિ કહેવાય. [] “સમાધિ એટલે શાંતિ–નિરાંત–તૃપ્તિ કે સંતોષ” તે બે પ્રકારે
પ્રાપ્ત થાય છે. દ્રવ્યથી –
જેના વડે કાયાને શાતા ઉપજે અથવા સ્વાથ્ય સારું થાય તે દ્રવ્ય સમાધિ કહેવાય. ભાવથી -
જેના દ્વારા મનને શાતા ઉપજે, મનની વ્યક્ષિપ્ત સ્થિતિ મટી જાય, વિશેષ કહીએ તો ચારિત્ર સુધારણા થાય તે ભાવસમાધિ કહેવાય.
સમાધિનો શ્રેષ્ઠ અર્થ એ છે કે, “જેના વડે ચિત્તની સમાહિત સ્થિતિ એટલે કે વિક્ષેપ રહિત અવસ્થા પ્રાપ્ત થાય કે જે જ્ઞાન–દશન-ચારિત્ર અને તપનાં રોગ્ય આરાધન થકી સ્વયંભૂ પ્રગટ થાય. આત્મ સ્વરૂપ તાકાર થયેલે આત્મા જેના વડે છેલ્લે કેવલ્ય ફીને પ્રાપ્ત કરે તે જ ઉત્તમ સમાધિ.
૦ સમાધિ મરણ:• समाहि मरणं च- जय वीयराय सूत्र ] ] સમાધિ મરણ એટલે “શાંતિપૂર્વકનું મૃત્યુ.” ] સમાધિ મરણ એટલે “સંખના પૂર્વકનું પંડિત મરણ”. | સમાધિ મરણ એટલે ઉત્તમ સમાધિ (જે પૂર્વ વ્યાખ્યા કરી)
તેવું મૃત્યુ. વિશેષ અર્થમાં સમાધિ મરણ એટલે, જેમાં આયુષ્યના ક્ષય સમયે આમાના અધ્યવસાયો નિર્મળ હોય અને પાપ કમની નિન્દા-સર્વ જીને ક્ષમાપના-શુભ ભાવના-ચતુ: શરણ–અનશન અને નવકાર મંત્ર રટણ વિગેરે આરાધના કરી, શાંતિપૂર્વક મૃત્યુ પામે તેને સમાઘિ મરણ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org