________________
છુપાથી થયું
નવજા
10 O
બની શાળા
ચંદ્ર
દેવ વિમાન
Jain Education International
ચૌદ મહાસ્વપ્ન
૭. ધામ
કળશ
દાનરાશિ
હા સિંહ
ઉપરી
નિમ અગ્નિ
For Personal & Private Use Only
૧ શ્રી દ
આ સ્વપ્ન ઐશ્વર્ય, સમૃદ્ધિ અને વિજયના સૂચક છે. ગર્ભમાં રહેલો જીવ અસીમ ઐશ્વર્યનો માલિક થશે. આટલી વિપુલ સંપત્તિનો સ્વામી એટલેકે ચક્રવર્તી થઈને જ રહે તેવું સ્વપ્નો સૂચવે છે. આ રિદ્ધિ બાહ્ય રિદ્ધિ છે. આત્માનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું એ જ સાચો વિજય છે. તીર્થંકર ભગવંતો આંતરિક શત્રુઓ ઉપર વિજય મેળવે છે તેથી તેમની માતાને ચૌદ (દિગંબર પરંપરા અનુસાર સોળ) મહાસ્વપ્નો સ્પષ્ટ દેખાય છે જ્યારે ચક્રવર્તીની માતાને આ સ્વપ્નો ઝાંખા કે ખંડિત દેખાય છે. આ સ્વપ્નોને આધ્યાત્મિક રીતે ગુણસ્થાનક ક્રમારોહ અનુસાર નીચે પ્રમાણે ઘટાડી
શકાય.
(૧) સફેદ હાથી : મિથ્યાત્વ મહા હસ્તિ સમાન છે. મિથ્યાત્વ પર વિજય મેળવનાર સમકિતરૂપી પ્રકાશ મેળવે છે. (૨) સફેદ વૃષભ : બળદ પૂર્વે ખાધેલું વાગોળતી વખતે તેનો સ્વાદ માણે છે, તેમ બીજા ગુણસ્થાનકે રહેલો જીવ સમકિતનો આસ્વાદ માણે છે. વૃષભ સ્વયં શિંગડા ભરાવી પોતાનું નુકશાન કરે છે તેમ અહીં નિશ્ચિત રૂપથી આત્માનું પતન થાય છે.
૩ ભાગીદેવી
www.jainelibrary.org