Book Title: Ras Rasal
Author(s): Bhanuben
Publisher: Jain Sahitya Prakashak Samiti
View full book text
________________
૪૫૪
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
• ૬૫૮
...૬૫૯
••૬૬૧
ચંડપ્રદ્યોતનના સુત સહી, પાલ ગોપાલતે આવ્યા વહી; કોસંબી પરિકરતા હડી, પંચાલો મારયો તિહાં ચઢી. ઉદયન રાય સુણઈ સોય વાત, જાવા હરખ ઘણેરો થાય; વાસવદતા પદમાવતી, સાથિંલેઈ ચાલ્યો નરપતિ. કોસંબીમાં આવ્યો રાય, માહા મહોશવ તિહાં કણિ થાય; વાળુ ઉદયન કેરો રાય, કરે ઘરમતણા બહુ કાજ.
...૬૬૦ યુગંધ રાયણ મંત્રી જેહ, આવી રાયને મલીઉં તેહ; કહી તેણે વાસવદત્તા વાત, હુંતસ સણગિં વાઢી જાત. સબલ પ્રસંસ્યો તિહાં પર ધ્યાન, રાજ ભાર દિધો દેઈ માંન; પાલગોપાલ સુંદરસેન જેહ, દેઈ માનનેં ચાલ્યાં તેહ. વાસવદત્તાદીઠરયો રાજ, સુખ સાતા વાધઈ નૃપ લાજ; ઉદયન કહે અહી આવઈ માય, વીર હાર્થિ વ્રત મુને થાય. વધ્યામણીદેતો વનપાલ, હરખદાન આપઈ ભૂપાલ; અંતેવર સઘલોં સજ કરી, ચંદન ચાલ્યો નૃપ પરવરી.
૬૬૪ ત્રિણ પ્રદક્ષણ દેઈ તાંતિ, સ્તવતો વીર જિનેશ્વર જાંહિ; દીઈ ખમાસણ તિહાં પંચાંગ, સૂણી રાય ધરી મન રંગ. અરધ માગધી ભાષા માહિ, દીઈ દેસના જિનવર ત્યાં હિં; આણા સહીત આરાધો ધરમ, જિમ ધોવાઈ આઠઈ કરમ. ખીમા દયાને પાત્રેદાન, સીલ ધરઈ મુકંઈ વીગન્યાન; સમકત વરત રાખે નર સાર, આરાધે શ્રાવક વ્રત બાર. સુણતો ઉદયન મન ઉલ્હાસ, દસ વરતી લેતો જિન પાશ; પ્રણમી વીર જિનેશ્વર પાય, મૃગાવતી નંઈ વાંદી જાય.
•..૬૬૮ અર્થ - પદ્માવતીએ વિચાર્યું, ‘ઉદાયનરાજા મારા પ્રાણ વલ્લભ છે. તેઓ આ સ્થાને આવ્યા તે સારું થયું.” પદ્માવતીએ પોતાના પિતા મહાબાહુને દીપક વિશે વાત કરી.
...૬૫૫ મહાબાહુ રાજાએ પોતાની પુત્રી પદ્માવતીના લગ્ન ઉદાયનરાજા સાથે કરાવ્યા. હવે રાજાએ પોતાના જમાઈને ખુશ થઈ રાજ્ય આપ્યું તેમજ કરિયાવર તરીકે ખૂબ ધન, રથ અને દેશ આપ્યા. તેમણે ઉદાયનરાજા સાથે ઘણું સૈન્ય પણ મોકલ્યું.
..૬પ૬ મહાબાહુ રાજાના પુત્ર, જેનું નામ સુંદરસેન હતું. તે મોટું સૈન્ય લઈ ઉદાયન કુમારની મદદ કૌશાંબી નગરી તરફ ગયા.
.. ૬પ૭ બીજી તરફ ચંડપ્રદ્યોતનરાજાના પુત્ર પાલગોપાલે પણ કૌશાંબી નગરી તરફ તીવ્ર ગતિથી દોટ મૂકી.
••.૬૬૫
» ૬૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/4feff201597190c4c0a1531d83d41d3f5c54d81efb1045a9d7b3fb61e01e9b1f.jpg)
Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570