________________
૪૭૫
•.. ૭૭૩
•. ૭૭૭
તું ઓત્યાતિકી આદિ ચાર બુદ્ધિનો જાણકાર છે.”
'ચાર પ્રકારની બુદ્ધિ ઉતપાતકી બુધિ ઉપજે, વિનયકી બુધિ જેહ; પરિણામની બુધિ તુઝ સહી, કારમણીકતેહ.
.. ૭૭૪ વિપ્રઈ પૂછયોં મુની તણંઈ, માનવ ઠાણ સંવાદ; કડવું જાણ્યું તવ વલી, વાહરા ભવિ વિખવાદ.
.. ૭૭૪ વિમુકી બુધિનો ધણી, કહઈ હાથણી વાત; ડાવી અખિં આંધલી, રાણી ચઢીનિ જાત.
••• ૭૭૫ તે છંઈ ડારભણી સૂત જણઈ, કોઢી તસ જુતાર; એનો અરથ જસ ઊપજે, વેણું કી બુધિ સાર. પરિણામિકી બુધિ સાંભલો, સૂત્રદડો લાવે; ઉપર મેણ જવો પડયો, કહઈ છેડો ફાડેહ.
... ૭૭૮ દડો ધરયો ઉનિ જલેં, ગલ્યોં મેણ લહિંતાર; કારમણિકી બુધિ સુણો, કાઢયાં રત્ન સુચ્ચાર.
... ૭૭૯ ચ્યારે બુધિરાણો ઘણી, મંત્રી અભયકુમાર; આંબા તણોતસકાર ગ્રહ્યો, સાંભલિ કથા વિચાર.
... ૭૮૦ અર્થ - (પૂર્વે જોયેલું કે સાંભળેલું ન હોય છતાં એકદમ વિશુદ્ધ અર્થગ્રાહી) તાત્કાલિક બુદ્ધિ ઉપજે તેને ઓત્યાતિકી બુદ્ધિ કહેવાય. ગુરુ આદિવડીલોનો વિનય કરતાં જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે વૈયિકી બુદ્ધિ કહેવાય. ઉંમરના કારણે અનુભવથી જે બુદ્ધિનો વિકાસ થાય તે પારિણામિકી બુદ્ધિ કહેવાય. કાર્ય કરતાં કરતાં જેમાં કુશળપણું પ્રાપ્ત થાય તે કાર્મિકી બુદ્ધિ કહેવાય.
... ૭૭૪ બ્રહ્માએ એક મુનિને પૂછયું, “મનુષ્ય જન્મનાં સ્થાનનો સ્વાદ કેવો?” મુનિએ કહ્યું,“તે શરીર પાસેથી કામ લેતાં ન આવડે તો કડવો સ્વાદ પરંતુ જાણ્યા પછી એનાથી જ મુક્તિ મળે છે. આ રીતે ભવ્ય જીવોનો સંદેહ દૂર થાય છે. આ તાત્કાલિક જવાબ હોવાથી ત્યાતિકી બુદ્ધિ કહેવાય. ... ૭૭૫
વૈયિકી બુદ્ધિનો માલિક બધી વાત જોયા વિના કહી શકે છે. બે શિષ્ય ભણતાં હતાં. તેમાંથી એક શિષ્ય કહ્યું, “આગળ હાથણી જાય છે. તે ડાબી આંખે આંધળી છે. તેનાં ઉપર રાણી બેઠેલી છે.... ૭૭૬
તે સ્ત્રી ગર્ભિણી છે. તે પુત્રને જન્મ આપશે. તે કુંવર કોઢી હશે.” બીજા શિષ્યએ પૂછયું, (આવું તે કેવી રીતે જાણ્યું?' તેણે કહ્યું, “રસ્તામાં હાથિણીએ પેશાબ કર્યો હતો તેના રેલા નીકળ્યાં હતાં તે હાથી કરતાં જુદાં હતાં) એનો અર્થ જેને ઉપજે છે, તેને વૈનિયિકી બુદ્ધિ હોય છે.
હવે પરિણામિકી બુદ્ધિનું દૃષ્ટાંત સાંભળો. એકવાર સૂતરનો દડો લાવીને તેના ઉપર મીણ
(૧) શ્રી નંદીસૂત્ર, પ્ર.-૭, સૂ.-૩, પૃ-૧૦૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org