Book Title: Ras Rasal
Author(s): Bhanuben
Publisher: Jain Sahitya Prakashak Samiti
View full book text
________________
૫૧૪
જાળવતાં હતાં.’’
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’
અભયકુમારની સુકૃતની યાદી નાહનપણિં બુધિ તુઝ ઘણી રે, પ્રથમ પહરી મુદ્રાય રે; ચંડપ્રદ્યોતન લાજીઉ રે, ઝાલી આંણ્યો તે રાય રે. ધૂઅ ચેડા પરણાવતો રે, વીષમ ડોહલો પૂરયો ત્યાંહિ રે; મેઘ તણી છટા આંણતો રે, ગજસુકમાલ કરયો આંહિ રે. હાર ગયો તેં વાલીઉં રે, પૂરી કેંવન્ના આસ રે; મેતારજ સમઝાવીઉ રે, કીધી બુધિ પ્રકાસ રે. કુમરી પરણાવી રાઈકા તણી રે, ગ્રહ્યો આંબાનો ચોર રે; બુધિસાગર સુત કિહાં ગયો રે, સમરું જિમ ધન મોર રે. જેણે રોહણીઉ સમઝાવીઉ રે, ટાલે મુનિવર નંદ્યાય રે; ખરો જેણે સાહીઉં એ, રત્ન કાઢયા કરી ન્યાય રે. હું અણ સમઝી બોલીઉ રે, નો લહણ્યો જિમ નારિ રે; પ્રશ્ચાતાપ કરે પછે રે, નૃપ દુખ હઈડા મઝારિ રે. શ્રેણીક શોકાતર થયો રે, જાણેં સુનંદા નારિ રે; પુત્ર ગયો મુઝ અણ કહિ રે, હુઈ મુરછા તેણે ઠારિ રે. સીતલ નીરે સુધિ વાલતા રે, કહે નર હું સંસાર રે; પણું અંતઈ નેહ ઠંડીઉં રે, હુંઅ નમું તું સુવીચાર રે. સંયમ લીઈ સૂનંદા વલીરે, અભયકુમારની માય રે; કુંડલ ચીવર દીઈ પૂતનેં રે, હલ વીહલ કિોંવાય રે. અભયકુમાર તપ બહુ તપે રે, અનુત્તર વિમાનિ જાય રે; એક અવતાર ધરી અતિ ભલા રે, સીધગતિ તેહની થાય રે. ૯૯૩ વી અર્થ : - અભયકુમારનાં કરેલાં વિવિધ કાર્યોને યાદ કરતાં મહારાજાએ કહ્યું, ‘‘વત્સ ! તું બાળપણમાં જ તીવ્ર બુદ્ધિશાળી હતો. સૌ પ્રથમ તેં નિર્જળ કૂવામાંથી મારી મુદ્રિકા કાઢી તારી આંગળીમાં પહેરી. તેં ચંડપ્રદ્યોતનરાજાને લજ્જિત કર્યા. તેમને યુક્તિપૂર્વક પકડીને તું અહીં લાવ્યો.
...૯૮૪
તેં શૂરવીર ચેડા રાજાની પુત્રી ચેલ્લણાના મારી સાથે વિવાહ કરાવ્યા. તેનો વિષમ દોહદ તારી બુદ્ધિ કૌશલ્યથી તેં પૂર્ણ કર્યો. ત્યારપછી નાની માતા ધારિણી દેવીનો અકાળે પંચવર્ણી મેઘનો દોહદ પણ તેં પૂર્ણ કર્યો. તેં ઉત્તેજિત થયેલા સેચનક હાથીને વશ કરી તેને ઉપશાંત કર્યો.
...૯૮૫
Jain Education International
...૯૮૩
... ૯૮૪ વી
. ૯૮૫ વી૰
૯૮૬ વી૰
૯૮૭ વી
... ૯૮૮ વી
...
૯૮૯ વી.
... ૯૯૦ વી
૯૯૧ વી
૯૯૨ વી
જ્યારે ચેલ્લણારાણીનો દિવ્યહાર ચોરાઈ ગયો ત્યારે તેં જ શોધી આપ્યો હતો. તેં કયવન્નાકુમારની પોતાની પત્નીઓ અને પુત્રોને મળવાની અભિલાષા પૂર્ણ કરી હતી. ચાંડાલને સમજાવીને તારી તેજસ્વી બુદ્ધિ
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/1318aed2940024820d51306993b5d872155dd002ee14b923b5536e60c67bd5e1.jpg)
Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570