Book Title: Ras Rasal
Author(s): Bhanuben
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 567
________________ ૫૪૬ પરિશિષ્ટ - ૬ સંદર્ભ પુસ્તક સૂચિ ૧. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર : (શ્રી ચંદ્રતિલક વિરચિત સંસ્કૃત મહાકાવ્યનું ગુજરાતી ભાષાંતર) ભા.૩, પ્ર. શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈ.સા.કું. માટે-સુરત, પ્રથમાવૃત્તિ, ઈ.૧૯૩૦. ૨. શ્રી અંતગડદશાંગ સૂત્ર : પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. ૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. ૪. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમ્ : ભાગ-૨, સં. વજ્રસેનવિજયજી, પ્ર. ભદ્રંકર પ્ર. અમદાવાદ. ૫. શ્રી ઉવવાઈ સૂત્ર : પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. ૬. કથા અને કથા પ્રસંગો : ભા.૧, પ્ર. શ્રી જૈન પ્રવચન કાર્યાલય, કાળુપુર-અમદાવાદ, પ્રથમાવૃત્તિ, ઈ.૧૯૬૦ ૭. કથાકોશ પ્રકરણમ્ ઃ ભા.૧, સં. શ્રી જિનવિજયજી ગણિય, પ્ર. શ્રી કુમારપાળ વિ. શાહ, દિવ્યદર્શન ટ્રસ્ટ, કલિકુંડ-ધોળકા, પ્રથમાવૃત્તિ, ઈ.૨૦૧૦. ૮. કથાભારતી સામયિકઃ કાર્યાલય cl૦૯૬/૭, ફતાશા પોળ, નાથીશ્રીજીના ઉપાશ્રય-અમદાવાદ ૯. કથાપ્રબોધિકા : લે. શ્રી ચંદ્રશેખરવિજયજી, પ્ર. કમલપ્રકાશન ટ્રસ્ટ-અમદાવાદ, પ્રથમાવૃત્તિ, ઈ.૧૯૮૫. ૧૦. કથારત્ન મંજૂષા : ભા.૧, સં. શ્રી મહિમાવિજયજી, પ્ર. શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદીર-પાટણ, તૃતીયાવૃત્તિ, ઈ. ૧૯૮૧. કથારત્ન મંજૂષા : લે. મફતલાલ ઝવેરચંદ મેધાણી, પ્ર. કૈલાશ કંચન ભાવસાગર શ્રમણ સંધ સેવા ટ્રસ્ટ - ગોરેગામ (વેસ્ટ) ૧૨. કથારત્ન કોષ : ભા.૧, લે. શ્રી દેવભદ્રાચાર્યજી, પ્ર. શ્રી જૈન આત્મનંદ સભા-ભાવનગર, ઈ.૧૯૫૧. ૧૩. કલ્પસૂત્ર : લે. દેવેન્દ્રમુનિ, પ્ર. શ્રી સુધર્મા ત્રાન મંદિર, કાંદીવલી, પ્રથમાવૃત્તિ, ઈ.૧૯૩૨. ૧૪. કવિ સમયસુંદર એક અધ્યયન : લે. વસંતરાય બી. દવે, પ્ર. શારદાબેન ચી. એજ્યુકેશનલ સે.-અમદાવાદ, પ્રથમાવૃત્તિ, ઈ.૧૯૯૮ ૧૧. ૧૫. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. ૧૬. જૈન ગુર્જર કવિઓ ઃ ભા.૧ થી ૮, સં. જયંત કોઠારી, પ્ર. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, બીજી આવૃત્તિ ઈ.૧૯૯૭. ૧૭. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ ૭ થી ૧૦ : લે. શ્રી હેમચંદ્રાચાર્ય, પ્ર. શ્રી જૈન પ્રકાશન મંદીર, દેશીવાડા પોળ, અમદાવાદ, ઈ.૧૯૯૭. ૧૮. શ્રી નિરયાવલિકા સૂત્ર : પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. ૧૯. શ્રી નંદી સૂત્ર : પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. ૨૦. શ્રી પરિશિષ્ટ પર્વ : સં. શ્રી રાજશેખરસૂરિજી, પ્ર. ભીડભંજન શ્વે.મૂ.સં.-ભીવંડી, પ્રથમાવૃત્તિ, ઈ.૧૯૯૪. ૨૧. પ્રવચન સારોદ્ધાર : ભા.૧, સં. વજ્રસેન વિજયજી, પ્ર. શ્રી જયાબેન દેવશી પોપટ માંઢું શા., અમદાવાદ, ઈ.૧૯૯૨ શાહીબાગ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570