________________
૩૩૪
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ
ઈતિશ્રી શ્રેણિક નૃપ રાસ સંપૂર્ણ, લખિતં ચ સકલ ભદારક પુરંદર પરમ ગુરૂ ભટ્ટારક શ્રી શ્રી ૨૧ શ્રી શ્રી વિજ્યાનંદ સૂરીશ્વર ચરણારવિંદ પંડિત શ્રી શાંતિ વિજયગણિ ચરણ સેવીગ વિવેક વિજયેન રવ વાચનાર્થ. શ્રુભં ભવતુ. શ્રી રસ્તુ.
સંવત ૧૬૮૨વે વર્ષ આસો સુદ પદિને શ્રી કમરવાડા મધ્યે, લિખિતંગ વિવેક વિજય શ. મુ. કાંતિવિજય મુ. કેસરવિજય ઉભયો એ વાચાનર્થ. શ્રી આણસૂર ગચ્છ જ્ઞાન ભંડાર શ્રી વિજય ને.વિ.ક.જ્ઞાનમંદિર, સૂરત. આ રાસ ઢાળ - ૮૩, ચોપાઈ – ૧૯ અને દુહા - ૯૮ માં પથરાયેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org