________________
૪૧૧
••• ૪૦૧
•.. ૪૦૨
૪૦૪
હથો હથિંઈ ઈટિ અણાવે, કોસંબી કોટ ચણાવે રે; નાલિ જંતર ઢીકલી ખાઈ, કોઈ નર મેં આઘો જાઈ ધન ધાનઈ નગરી ભરતો, ઉદયનની રિખ્યા કરતો; વિષ યોધ કહ્યા નર જે હો, સ્ત્રીનો સકલ કામ કરે તેવો ઈશ્વરને નાચ નચાવ્યો, બ્રહ્માનિ ધ્યાન ચુકવ્યો; દેવ ઈદ્ર લગાવ્યો પાય, માજારનિ રુપે થાય
... ૪૦૩ વિષયે કરે ભુંડા કામ, મણીરથ રાજા ખોઈ મામ; યુગબાહુ બંધવ નઈ મારિ, મુરખ પહોતો નગર મઝારિ ચું કીધો ચૂલણીઈ કામ, વંશ આપણો કીધો સામ; બ્રહ્મદત સુત્ત નઈ તે મારઈ, કામી ગુણ સઘલા હારઈ
.. ૪૦૫ કાંઈ પીડો મુરખ મોટ, પાડ્યો ઉજેણીનો કોટ કોસંબી કોટ કરાવું, પછે મૃગાવતી નઈ જણાવે
... ૪૦૬ તેં જે જે કહ્યા મુઝ કાજ, તે સરવ કરયોં તજી લાજ; હવઈ ચિત્ત ધરો મુઝ આજ, કહઈ રીષભ ભણે મહારાજ
... ૪૦૭ અર્થ - મૃગાવતી રાણીએ મનમાં ઘેર્યતા ધારણ કરી. તેમના પતિના મૃત્યુનું દુઃખ હતું પરંતુ (પરિસ્થિતિવશ) તેમણે ખેદનું નિવારણ કર્યું. તેઓ શીલ રક્ષાના ઉપાયો વિચારવા લાગ્યા. ‘ચંડપ્રદ્યોતનરાજા મને સહેલાઈથી નહીં મેળવી શકે, તેની દુર્બુદ્ધિ અહીં નહીં ચાલે'
... ૩૯૪ મહારાણી મૃગાવતીની એક ચતુર દાસી હતી. રાણીએ તેને ચંડપ્રદ્યોતનરાજા પાસે મોકલી. તેમણે દાસીને સમજાવતાં કહ્યું, “બહેન! તું રાજા પાસે જઈ વિચારીને ઠાવકાઈથી વાત કહેજે કે, રાજનું! મૃગાવતી રાણી (તમારા જ વિચાર કરે છે) આપની જ રાણી છે.”
... ૩૯૫ મહારાજા શતાનીકનું મૃત્યુ થઈ ગયું છે. રાજકુમાર ઉદાયન હજુ વયમાં બાળકુંવર અને અલ્પ બળવાળો છે તેથી બળવાન શત્રુઓ આવી આક્રમણ કરી આ નગરીને પોતાના કબ્બામાં લેશે. ... ૩૯૬
(મને તમારું જ શરણું છે. “સર્પ ઓશીકે અને ઔષધીઓ હિમાલય ઉપર” એ ઉક્તિ અનુસાર દુશ્મનો નજીકમાં છે અને તમે દૂર રહો છો?) મૃગાવતી રાણીના વચનો બરાબર સાંભળી દાસી ચંડપ્રદ્યોતનરાજા પાસે પહોંચી. તેણે રાણીનો સંદેશો કહેતાં કહ્યું, “મહારાજ! મૃગાવતી રાણી સદ્ગણોનો ભંડાર છે. તે તમારી રાણી થવાની યોગ્યતા ધરાવે છે. તે તમને દિલથી ચાહે છે.) તે આપની જ રાણી છે. તમે મહારાણીના લધુવયના પુત્રની શત્રુઓથી રક્ષા કરો.”
... ૩૯૭ મૃગાવતી રાણી મારી થશે' એ સાંભળીને ચંડપ્રદ્યોતનરાજા ખૂબ હર્ષિત થયા. કામાંધ બનેલા ઉજ્જયિની નરેશદાસી મારફતે રાણીને પૂછાવ્યું કે, “પુત્રની રક્ષા હું શી રીતે કરું?” ... ૩૯૮
મૃગાવતી રાણીએ ફરીદાસી દ્વારા કહેવડાવ્યું કે, “અવંતી નગરીમાં પાકી ઈટ છે તે અહીં મંગાવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org