________________
૪૨૯
ઋષભ નામનો સ્વર હૃદયમાંથી ઉત્પન્ન થાય છે.નાક દ્વારા ગંધાર સ્વર ઉત્પન્ન થાય છે. મધ્યમ સ્વર નાભીમાંથી પ્રગટ થાય છે. પંચમ વર કંઠ, હૃદય અને મસ્તક એમ ત્રણ સ્થાનોમાંથી ઉત્પન્ન થાય છે..૫૦૧
સિંઘવત મસ્તકે અને સધળી જગ્યાએથી નિષાદ ઉત્પન્ન થાય છે. આ રીતે ઉદાયનકુમાર પાસે વાસવદત્તા સંગીતના વિશીષ્ટ પ્રકારનાં સ્વરોના ભેદો અને રાગો શીખે છે.
...૫૦૨ સંગીતના મધુર સ્વરો સાંભળી જે સ્ત્રી-પુરુષો, પશુ-પક્ષીઓ મોહ પામ્યા હોય તેમને સમય ક્યાં જાય છે તે ખબર પડતી નથી, તેમ વીણાના નાદમાં મસ્ત દેવોને પણ કેટલો સમય ગયો તેની જાણ થતી નથી.
... ૫૦૩ સંગીતના મધુર રવરોના ગુંજનથી સુખી લોકોને મનોરંજન મળે છે. દુઃખી લોકોનાં દુઃખો દૂર થાય છે. આ પ્રમાણે સંગીત એ સર્વ જીવોને માટે મનોહારી છે તેથી તેને કામદેવનો દૂત (જાસૂસ) કહ્યો છે. સંગીતથી કામરસ પ્રગટે છે.
... ૫૦૪ વીણાના નાદથી નવ પ્રકારનાં રસ ઉત્પન્ન થાય છે. તેનું નામ “રાજ વલ્લભ છે. તેને પાંચમો વેદ પણ કહેવાય છે. થાકેલા પંથી માટે વિશ્રામસ્થાન રૂપ છે.
...૫૦૫ દુહા ૨૬ વિવિધ રાગ આશા રાગ રલીઆમણો, સીખંઈ કુમરી તાસ; વલી ષાગ જ મૂલગા, કરતેંતસ અભ્યાસ.
...૫૦૬ ધુરિ શ્રી રાગ.. પંચમ બીજો નટ ત્રીજો; મેઘ ચોથો, વસંત પાંચમો ભેરવ ભલો છઠ્ઠો, સીખી રાગ જ ષટુ
... ૫૦૭ ગોડી માલવ કૌશવલી, કોલા હલી પૂરવીએ; કે દારા મધુ માધવી, સ્ત્રી... રાગની સ્ત્રીઅ.
... ૧૦૮ રાગ હુસેની કામ, ... મધુકરી દોષ સંભારિ; મારુ ધજા ધોરણી, પંચમ રીષભ.
. ૫૦૯ ગોડી સિંધૂ તું બિકા, ગાંધારી જ મલ્હાર; ઋષભ કહે ભૂપાલ ધરિ, નટરાગ ભરતાર. મેઘ નારા અસાવરી, શામેરી કલ્યાણ; દીપક ખંભાયતી વલી, જોય વેરાડિ જાણ. ગુંડ ગિરી પઢ મંજરી, રામ ગિરી હીડોલ; દેશાખી રાગ કૌશિકી ભલો, વસંત સાથિં કલોલ. પરભાતી વેલાઉલી, કરણાટી જલલીત;
જયત શિરીને ગુજરી, ભંઈરવ વસીઉં ચિત્ત. (૧) રાગ-રાગીનીની વિશેષ માહિતી શ્રીપળ રાજાના રાસમાં છે.
પYO
... ૫૧૧
••• ૫૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org