Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्री सर्वज्ञवीतरागाय नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્ય દેવ પ્રણીત
પંચાસ્તિકાયસંગ્રહ
FFFFFFFFFFFFFFFFFFF -૧
ક પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન ક
FFFFFFFFFFFFFFFFFFF
श्रीमदमृतचंद्राचार्यदेवविरचिता समयव्याख्या।
सहजानन्द चैतन्यप्रकाशाय महीयसे। नमोऽनेकान्तविश्रान्तमहिम्ने परमात्मने।।१।।
મૂળ ગાથાઓનો અને સમયવ્યાખ્યા નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ
[ પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવતકુંદકુંદાચાર્યદેવપ્રણીત પ્રાકૃતગાથાબદ્ધ આ પંચાસ્તિકાયસંગ્રહ' નામના શાસ્ત્રની “સમયવ્યાખ્યા' નામની સંસ્કૃત ટીકા રચનાર આચાર્ય શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ શ્લોક દ્વારા મંગળ અર્થે પરમાત્માને નમસ્કાર કરે છે.)
[ શ્લોકાર્થ:-] સહજ આનંદ અને સહુજ ચૈતન્યપ્રકાશમય હોવાથી જે અતિ મહાન છે અને અનેકાંતમાં સ્થિત જેનો મહિમા છે, તે પરમાત્માને નમસ્કાર હો. [૧]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com