Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૧૩
जेसिं अत्थि सहाओ गुणेहिं सह पजुएहिं विविहेहिं। ते होंति अत्थिकाया णिप्पिण्णं जेहिं तइल्लुक्कं ।।५।।
येषामस्ति स्वभावः गुणैः सह णर्ययैर्विविधैः । ते भवन्त्यस्तिकायाः निष्पन्नं यैस्त्रैलोक्यम्।।५।।
अत्र पञ्चास्तिकायानामस्तित्वसंभवप्रकार: कायत्वसंभवप्रकारश्चोक्तः।
अस्ति ह्यस्तिकायानां गुणैः पर्यायैश्च विविधैः सह स्वभावो आत्मभावोऽ नन्यत्वम्। वस्तुनो विशेषा हि व्यतिरेकिणः पर्याया गुणास्तु त एवान्वयिनः। तत
કાળાણુને અસ્તિત્વ છે પરંતુ કોઈ પ્રકારે પણ કાયવ નથી, તેથી તે દ્રવ્ય છે પણ અસ્તિકાય નથી. ૪.
વિધવિધ ગુણો ને પર્યયો સહ જે અન્યપણું ધરે તે અસ્તિકાયો જાણવા, ગૈલોકયરચના જે વડે. ૫.
અન્વયાર્થ- [ રેષામ] જેમને [વિવિધૈ:] વિવિધ [ Tળે: ] ગુણો અને [ પ ] પર્યાયો (-પ્રવાહકમના તેમ જ વિસ્તારક્રમના અંશો) [ સ૬] સાથે [સ્વમાવ:] પોતાપણું [સ્તિ] છે [તે] તે [સ્તિવય: મવત્તિ] અસ્તિકાયો છે [ ] કે જેમનાથી [ત્રેનીયન્] ત્રણ લોક [ નિષ્પન્નમ્ ] નિષ્પન્ન છે.
ટીકા:- અહીં, પાંચ અસ્તિકાયોને અસ્તિત્વ કયા પ્રકારે છે અને કાયવ કયા પ્રકારે છે તે કહ્યું છે.
ખરેખર અસ્તિકાયોને વિવિધ ગુણો અને પર્યાયો સાથે સ્વપણું-પોતાપણું અનન્યપણું છે. વસ્તુના વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે અને અન્વયી વિશેષો
* પર્યાયો-(પ્રવાહક્રમના તેમ જ વિસ્તારકમના) નિર્વિભાગ અંશો. (પ્રવાહુક્રમના અંશો તો દરેક
દ્રવ્યને હોય છે, પરંતુ વિસ્તારક્રમના અંશો અસ્તિકાયને જ હોય છે.] ૧. વ્યતિરેક-ભેદ; એકનું બીજારૂપ નહિ હોવું તે; “આ તે નથી” એવા જ્ઞાનના નિમિત્તભૂત
ભિન્નરૂપપણું. [ એક પર્યાય બીજા પયાર્યરૂપ નહિ હોવાથી પર્યાયોમાં પરસ્પર વ્યતિરેક છે, તેથી
પર્યાયો દ્રવ્યના વ્યતિરેકી (વ્યતિરેકવાળા) વિશેષો છે.] ૨. અન્વય=એકરૂપતા; સદશતા; “આ તે જ છે' એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું. [ ગુણોમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com