Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૬૯ વિલે-દ્વિ-ત્રિ-વતુરક્રિયા પતિ ૨૮ાા
खीणे पुव्वणिबद्धे गदिणामे आउसे य ते वि खलु। पाउण्णंति य अण्णं गदिमाउस्सं सलेस्सवसा।।११९ ।।
क्षीणे पूर्वनिबद्धे गतिनाम्नि आयुषि च तेऽपि खलु।
प्राप्नुवन्ति चान्यां गतिमायुष्कं स्वलेश्यावशात्।। ११९ ।। गत्यायुर्नामोदयनिर्वृत्तत्वाद्देवत्वादीनामनात्मस्वभावत्वोद्योतनमेतत्।
क्षीयते हि क्रमेणारब्धफलो गतिनामविशेष आयुर्विशेषश्च जीवानाम्। एवमपि तेषां गत्यंतरस्यायुरंतरस्य च कषायानुरंजिता योगप्रवृत्तिर्लेश्या भवति बीजं, પચંદ્રિય હોય છે અને કેટલાંક એકંદ્રિય, હદ્રિય, ત્રીદ્રિય અને ચતુરિંદ્રિય પણ હોય છે.
ભાવાર્થ- અહીં એમ તાત્પર્ય ગ્રહવું કે ચાર ગતિથી વિલક્ષણ, સ્વાસ્મોપલબ્ધિ જેનું લક્ષણ છે એવી જે સિદ્ધગતિ તેની ભાવનાથી રહિત જીવો અથવા સિદ્ધસદેશ નિશુદ્ધાત્માની ભાવનાથી રહિત જીવો જે ચતુર્ગતિનામકર્મ ઉપાર્જિત કરે છે તેના ઉદયવશ તેઓ દેવાદિ ગતિઓમાં ઊપજે છે. ૧૧૮.
ગતિનામ ને આયુષ્ય પૂર્વનિબદ્ધ જ્યાં ક્ષય થાય છે,
ત્યાં અન્ય ગતિ-આયુષ્ય પામે જીવ નિજલેશ્યાવશે. ૧૧૯. અન્વયાર્થ- [ પૂર્વનિવે] પૂર્વબદ્ધ [ ગતિનાનિ સાપુષિ ૨] ગતિનામકર્મ અને આયુષકર્મ [ક્ષીને] ક્ષીણ થતાં [તે પિ] જીવો [ સ્વનેશ્યાવશાત્ ] પોતાની વેશ્યાને વશ [7] ખરેખર [ બન્યાં ગતિમ્ ગાયુષ્ઠ ૨] અન્ય ગતિ અને આયુષ [ પ્રાનુવત્તિ] પ્રાપ્ત કરે
ટીકા:- અહીં, ગતિનામકર્મ અને આયુષકર્મના ઉદયથી નિષ્પન્ન થતાં હોવાથી દેવત્વાદિ અનાત્મસ્વભાવભૂત છે (અર્થાત્ દેવપણું, મનુષ્યપણું, તિર્યચપણું અને નારકપણું આત્માનો સ્વભાવ નથી ) એમ દર્શાવવામાં આવ્યું છે.
જીવોને, જેનું ફળ શરૂ થયું હોય છે એવું અમુક ગતિનામકર્મ અને અમુક આયુષકર્મ ક્રમે ક્ષય પામે છે. આમ હોવા છતાં તેમને *કપાય-અનુરંજિત યોગ પ્રવૃત્તિરૂપ લેશ્યા અન્ય ગતિ અને અન્ય આયુષનું બીજ થાય છે (અર્થાત્ લેશ્યા અન્ય
* કષાય-અનુરંજિત =કષાયરંજિત; કષાયથી રંગાયેલ. (કષાયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ તે વેશ્યા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com