Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
गुरूणामाचार्यादीनां रसिकत्वेनानुगमनम्-एष: प्रशस्तो राग: प्रशस्तविषयत्वात्। अयं हि स्थूललक्ष्यतया केवलभक्तिप्रधानस्याज्ञानिनो ।
મવતિ उपरितनभूमिकायामलब्धास्पदस्यास्थान-रागनिषेधार्थं तीव्ररागज्वरविनोदार्थं वा कदाचिज्ज्ञानिनोऽपि भवतीति।। १३६ ।।
तिसिदं व भुक्खिदं वा दुहिदं दह्ण जो दु दुहिदमणो। पडिवज्जदि तं किवया तस्सेसा होदि अणुकंपा।।१३७।।
तृषितं बुभुक्षितं वा दुःखितं दृष्ट्वा यस्तु दुःखितमनाः। प्रतिपद्यते तं कृपया तस्यैषा भवत्यनुकम्पा।। १३७।।
'અનુષ્ઠાનમાં- ભાવનાપ્રધાન ચેષ્ટા અને ગુરુઓનું-આચાર્યાદિનું-રસિકપણે ‘અનુગમન, તે ‘પ્રશસ્ત રાગ’ છે કારણ કે તેનો વિષય પ્રશસ્ત છે.
આ (પ્રશસ્ત રાગ) ખરેખર, જે સ્કૂલ-લક્ષ્યવાળો હોવાથી કેવળ ભક્તિપ્રધાન છે એવા અજ્ઞાનીને હોય છે; ઉપરની ભૂમિકામાં (–ઉપરના ગુણસ્થાનોમાં) સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય ત્યારે, “અસ્થાનનો રાગ અટકાવવા અર્થે અથવા તીવ્ર રાગજ્વર હઠાવવા અર્થે, કદાચિત જ્ઞાનીને પણ હોય છે. ૧૩૬.
દુઃખિત, તૂષિત વા ક્ષધિત દેખી દુઃખ પામી મન વિષે કરુણાથી વર્તે જેહ, અનુકંપા સહિત તે જીવ છે. ૧૩૭.
અવયાર્થઃ- [ તૃષિd] તૃષાતુર, [ કુમુક્ષિd] ક્ષુધાતુર [વા ] અથવા [ દુ:વિત ] દુઃખીને [ દg] દેખી [ ૩: 1] જે જીવ [ દુ:વિતના:] મનમાં દુઃખ પામતો થકો
મોક્ષમાર્ગને પ્રરૂપે છે અને પોતે ભાવે (–અનુભવે) છે, તેઓ ઉપાધ્યાયો છે.
| નિશ્ચય-ચતુર્વિધ-આરાધના વડ જેઓ શુદ્ધ આત્મસ્વરૂપને સાધે છે, તેઓ સાધુઓ છે.]
૧. અનુષ્ઠાન = આચરણ; આચરવું તે; અમલમાં મૂકવું તે. ૨. ભાવનાપ્રધાન ચરા = ભાવપ્રધાન પ્રવૃત્તિ: શુભભાવપ્રધાન વ્યાપાર. ૩. અનુગમન = અનુસરણ; આજ્ઞાંકિતપણું; અનુકૂળ વર્તવું તે. [ ગુરુઓ પ્રત્યે રસિકપણે ( ઉલ્લાસથી.
હોંશથી) આજ્ઞાંકિત વર્તવું તે પ્રશસ્ત રાગ છે.] ૪. અજ્ઞાનીનું લક્ષ્ય (–ધ્યય) સ્થૂળ હોય છે તેથી તેને કેવળ ભક્તિનું જ પ્રધાનપણું હોય છે. ૫. અસ્થાનનો = અયોગ્ય સ્થાનનો, અયોગ્ય વિષય પ્રત્યેનો અયોગ્ય પદાર્થોને અવલંબનારો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com