Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 276
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪) ] પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાન શ્રીકુંદકુંદ तस्मान्निर्वृत्तिकामो रागं सर्वत्र करोतु मा किञ्चित्। स तेन वीतरागो भव्यो भवसागरं तरति।।१७२।। साक्षान्मोक्षमार्गसारसूचनद्वारेण शास्त्रतात्पर्योपसंहारोऽयम्। साक्षान्मोक्षमार्गपुरस्सरो हि वीतरागत्वम्। ततः खल्वहंदादिगतमपि रागं चन्दननगसङ्गतमग्निमिव सुरलोकादिक्लेशप्राप्त्याऽत्यन्तमन्तर्दाहाय कल्पमानमाकलय्य साक्षान्मोक्षकामो महाजन: समस्तविषयमपि रागमुत्सृज्यात्यन्तवीतरागो भूत्वा समुच्छलज्ज्वलद्दुःखसौख्यकल्लोलं कर्माग्नितप्तकलकलोदभारप्राग्भारभयङ्करं भवसागरमुत्तीर्य, शुद्धस्वरूपपरमामृतसमुद्रमध्यास्य सद्यो निर्वाति।। अलं विस्तरेण। स्वस्ति साक्षान्मोक्षमार्गसारत्वेन शास्त्रतात्पर्यभूताय वीतराग અન્વયાર્થઃ- [તસ્મા] તેથી [ નિવૃત્તિવામ: ] મોક્ષાભિલાષી જીવ [ સર્વત્ર] સર્વત્ર [ વિચિત રા] કિંચિત્ પણ રાગ [ રોતુ] ન કરો; [તેન] એમ કરવાથી [સ: ભવ્ય:] તે ભવ્ય જીવ [ વીતરા૫T: વીતરાગ થઈ [ ભવસારે તરતિ] ભવસાગરને તરે છે. ટીકાઃ- આ, સાક્ષાત્મોક્ષમાર્ગના સાર-સૂચન દ્વારા શાસ્ત્રતાત્પર્યરૂપ ઉપસંહાર છે (અર્થાત્ અહીં સાક્ષાતમોક્ષમાર્ગનો સાર શો છે તેના કથન દ્વારા શાસ્ત્રનું તાત્પર્ય કહેવારૂપ ઉપસંહાર કર્યો છે). સાક્ષામોક્ષમાર્ગમાં અગ્રેસર ખરેખર વીતરાગપણું છે. તેથી ખરેખર અહંતાદિગત રાગને પણ, ચંદનવૃક્ષસંગત અગ્નિની માફક, દેવલોકાદિના કલેશની પ્રાપ્તિ વડે અત્યંત અંતર્ધાનું સમજીને. સાક્ષાત મોક્ષનો અભિલાષી મહાજન સઘળાય પ્રત્યેના રાગને છોડી, અત્યંત વીતરાગ થઈ, જેમાં બળબળતા દુઃખસુખના કલ્લોલો ઊછળે છે અને જે કર્માગ્નિ વડે તસ, કકળાટવાળા જળસમૂહની અતિશયતાથી ભયંકર છે એવા ભવસાગરને પાર ઊતરી, શુદ્ધસ્વરૂપ પરમામૃતસમુદ્રને અવગાહી, શીધ્ર નિર્વાણને પામે છે. -વિસ્તારથી બસ થાઓ. જયવંત વર્તે વીતરાગપણું કે જે સાક્ષાતમોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્રતાત્પર્યભૂત છે. ૧. અતાદિગત રાગ = અતાદિ પ્રત્યેનો રાગ; અહંતાદિવિષયક રાગ; અતાદિનો રાગ. [ જેમ ચંદનવૃક્ષનો અગ્નિ પણ ઉગ્રપણે બાળે છે, તેમ અતાદિનો રાગ પણ દેવલોકાદિના કલેશની પ્રાપ્તિ વડ અત્યંત અંતરંગ બળતરાનું કારણ થાય છે.] Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292