Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 275
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન | [ ૨૩૯ अर्हत्सिद्धचैत्यप्रवचनभक्तः परेण नियमेन। ૫: વરાતિ તા:* સ સુરનો સમાવડો ૨૭૭ / अर्हदादिभक्तिमात्ररागजनितसाक्षान्मोक्षस्यान्तरायद्योतनमेतत्। यः खल्वर्हदादिभक्तिविधेयबुद्धिः सन् परमसंयमप्रधानमतितीव्र तपस्तप्यते, स तावन्मात्ररागकलिकलङ्कितस्वान्तः साक्षान्मोक्षस्यान्तरायीभूतं विषयविषद्रुमामोदमोहितान्तरङ्गं स्वर्गलोकं समासाद्य, सुचिरं रागाङ्गारैः पच्यमानोऽन्तस्ताम्यतीति।। १७१।। तम्हा णिव्बुदिकामो रागं सव्वत्थ कुणदु मा किंचि। सो तेण वीदरागो भविओ भवसायरं तरदि।। १७२।। અન્વયાર્થ- [: ] જે (જીવ), [ અ7િદ્ધ ચૈત્યપ્રવચનમy: ] અત, સિદ્ધ, ચૈત્ય (અહંતાદિની પ્રતિમા ) અને પ્રવચન (-શાસ્ત્ર) પ્રત્યે ભક્તિયુક્ત વર્તતો થકો, [પરેખ નિયમન ] પરમ સંયમ સહિત [ તા:* ] તપકર્મ (–તપરૂપ કાર્ય) [ રોતિ] કરે છે, [સ: ] તે [ સુરનોવ૬] દેવલોકને [ સમા વર્] સંપ્રાપ્ત કરે છે. ટીકા:- આ, માત્ર અતાદિની ભક્તિ જેટલા રાગથી ઉત્પન્ન થતો જે સાક્ષાત્ મોક્ષનો અંતરાય તેનું પ્રકાશન છે. જે (જીવ) ખરેખર અહંતાદિની ભક્તિને આધીન બુદ્ધિવાળો વર્તતો થકો 'પરમસંયમપ્રધાન અતિતીવ્ર તપ તપે છે, તે (જીવ), માત્ર તેટલા રાગરૂપ કલેશથી જેનું નિજ અંત:કરણ કલંકિત (–મલિન) છે એવો વર્તતો થકો, વિષયવિષવૃક્ષના આમોદથી જ્યાં અંતરંગ (-અંત:કરણ) મોહિત હોય છે એવા સ્વર્ગલોકને-કે જે સાક્ષાત્ મોક્ષને અંતરાયભૂત છે તેનેસંપ્રાપ્ત કરીને, સુચિરકાળ પર્યત (ઘણા લાંબા કાળ સુધી) રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો અંદરમાં સતત (-દુઃખી, વ્યથિત) થાય છે. ૧૭૧. તેથી ન કરવો રાગ જરીયે કયાંય પણ મોક્ષેચ્છએ; વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨. ૧. પરમસંયમપ્રધાન = ઉત્કૃષ્ટ સંયમ જેમાં મુખ્ય હોય એવું. ૨. આમોદ = (૧) સુગંધ; (૨) મોજ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292