Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૧૦૫
जह पुग्गलदव्वाणं बहुप्पयारेहिं खंधणिव्वत्ती। अकदा परेहिं दिट्ठा तह कम्माणं वियाणाहि।। ६६ ।।
यथा पुद्गलदव्याणां बहुप्रकारैः स्कंधनिवृत्तिः। अकृता परैदृष्टा तथा कर्मणां विजानीहि।।६६।।
अनन्यकृतत्वं कर्मणां वैचित्र्यस्यात्रोक्तम्।
यथा हि स्वयोग्यचंद्रार्कप्रभोपलंभे। संध्याभेंद्रचापपरिवेषप्रभृतिभिर्बहुभिः प्रकारैः पुद्गलस्कंधविकल्पाः कंत्रतरनिरपेक्षा एवोत्पद्यते, तथा स्वयोग्यजीवपरिणामोपलंभे ज्ञानावरणप्रभृति-भिर्बहुभिः प्रकारैः कर्माण्यपि कंत्रतरनिरपेक्षाण्येवोत्पद्यते इति।।६६।।
જ્યમ સ્કંધરચના બહુવિધા દેખાય છે પુદ્ગલ તણી પરથી અકૃત, તે રીત જાણો વિવિધતા કર્મો તણી. ૬૬.
અન્વયાર્થઃ- [ યથા: ] જેમ [ પુતદ્રવ્યાનાં ] પુદ્ગલદ્રવ્યોની [ વદુરૂવારે ] બહુ પ્રકારે [ સ્વ નિવૃત્તિ:] સ્કંધરચના [પરે: વૃકતા ] પરથી કરાયા વિના [ દET ] થતી જોવામાં આવે છે, [ તથા ] તેમ [ ર્મળાં ] કર્મોની બહુપ્રકારતા [ વિનાનાદિ] પરથી અકૃત જાણો.
ટીકાઃ- કર્મોની વિચિત્રતા (બહુપ્રકારના) અન્ય વડે કરવામાં આવતી નથી એમ અહીં કહ્યું છે.
જેમ પોતાને યોગ્ય ચંદ્ર-સૂર્યના પ્રકાશની ઉપલબ્ધિ હોતાં, સંધ્યા-વાદળાં ઈદ્રધનુષપ્રભામંડળ ઇત્યાદિ ઘણા પ્રકારે પુગલસ્કંધભેદો અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઊપજે છે, તેમ પોતાને યોગ્ય જીવ-પરિણામની ઉપલબ્ધિ હોતાં, જ્ઞાનાવરણાદિ ઘણા પ્રકારે કર્મો પણ અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઊપજે છે.
ભાવાર્થ- કર્મોની વિવિધ પ્રકૃતિ-પ્રદેશ-સ્થિતિ અનુભાગરૂપ વિચિત્રતા પણ જીવકૃત નથી, પુદ્ગલ જ છે. ૬૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com