Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદस्थित्योराकाशमेव निमित्तमिष्येत्, तदा तस्य सर्वत्र सद्भावाज्जीवपुद्गलानां गतिस्थित्योर्नि: सीमत्वात्प्रतिक्षणमलोको हीयते, पूर्वं पूर्वं व्यवस्थाप्यमानश्चांतो लोकस्योत्तरोत्तरपरिवृद्ध्या विघटते। ततो न तत्र तद्धेतुरिति।।९४ ।।
तम्हा धम्माधम्मा गमणट्ठिदिकारणाणि णागासं। इदि जिणवरेहिं भणिदं लोगसहावं सुणंताणं ।। ९५ ।।
तस्माद्धर्माधर्मी गमनस्थितिकारणे नाकाशम्।
इति जिनवरैः भणितं लोकस्वभावं शृण्वताम्।। ९५ ।। आकाशस्य गतिस्थितिहेतुत्वनिरासव्याख्योपसंहारोऽयम्। धर्माधर्मावेव गतिस्थितिकारणे नाकाशमिति।।९५।।
धम्माधम्मागासा अपुधब्भुदा समाणपरिमाणा। पुधगुवलद्धिविसेसा करिति एगत्तमण्णत्तं ।। ९६।।
વ્યવસ્થા એ રીતે જ બની શકે છે. જો આકાશને જ ગતિ-સ્થિતિનું નિમિત્ત માનવામાં આવે, તો આકાશનો સદ્દભાવ સર્વત્ર હોવાને લીધે જીવ-પુગલોની ગતિસ્થિતિની કોઈ સીમા નહિ રહેવાથી પ્રતિક્ષણ અલોકની હાનિ થાય અને પહેલાં પહેલાં વ્યવસ્થાપિત્ત થયેલા લોકનો અંત ઉત્તરોત્તર વૃદ્ધિને પામવાથી લોકનો અંત જ તૂટી પડે (અર્થાત્ પહેલાં પહેલાં નિશ્ચિત થયેલો લોકનો અંત પછી પછી આગળ વધતો જવાથી લોકનો અંત જ બની શકે નહિ). માટે આકાશને વિષે ગતિ-સ્થિતિનો હેતુ નથી ૯૪.
તેથી ગતિસ્થિતિહેતુઓ ધર્માધરમ છે, નભ નહી; ભાનું જિનોએ આમ લોકસ્વભાવના શ્રોતા પ્રતિ. ૯૫.
અન્વયાર્થઃ- [તસ્માત] તેથી [ મનસ્થિતિને ] ગતિ અને સ્થિતિનાં કારણ [ ઘધર્મો] ધર્મ અને અધર્મ છે, [ ન ગાવાશ] આકાશ નહિ. [તિ] આમ [નો સ્વભાવ શુqતામ્] લોકસ્વભાવના શ્રોતાઓ પ્રત્યે [નિનવર: ભગત ] જિનવરોએ કહ્યું છે.
ટીકાઃ- આ, આકાશને ગતિસ્થિતિહેતુત્વ હોવાના ખંડન સંબંધી કથનનો ઉપસંહાર છે. ધર્મ અને અધર્મ જ ગતિ અને સ્થિતિનાં કારણ છે, આકાશ નહિ ૯૫.
ધર્માધ૨મ-નભને સમાનપ્રમાણયુત અપૃથકત્વથી, વળી ભિન્નભિન્ન વિશેષથી, એકત્વ ને અન્યત્વ છે. ૯૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com