Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬0 ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
विश्लेषः कर्मपुद्गलानां च मोक्ष इति।। १०८।। अथ जीवपदार्थानां व्याख्यानं प्रपञ्चयति।
जीवा संसारत्था णिव्वादा चेदणापगा दुविहा। उवओगलक्खणा वि य देहादेहप्पवीचारा।।१०९ ।।
जीवाः संसारस्था निर्वृत्ताः चेतनात्मका द्विविधाः।
उपयोगलक्षणा अपि च देहादेहप्रवीचाराः ।। १०९।। जीवस्यरूपोद्देशोऽयम्।
जीवाः हि द्विविधाः, संसारस्था अशुद्धा निर्वृत्ताः शुद्धाश्च। ते खलूभयेऽपि चेतनास्वभावाः, चेतनापरिणामलक्षणेनोपयोगेन लक्षणीयाः। तत्र संसारस्था देहप्रवीचाराः, निर्वृत्ता अदेहप्रवीचारा इति।। १०९।।
મોક્ષ છે. ૧૦૮. હવે જીવપદાર્થનું વ્યાખ્યાન વિસ્તારથી કરવામાં આવે છે.
જીવો દ્વિવિધ-સંસારી, સિદ્ધો; ચેતનાત્મક ઉભય છે;
ઉપયોગલક્ષણ ઉભય; એક સદેહ, એક અદેહ છે. ૧૦૯. અન્વયાર્થ:- [ નીવા: દ્વિવિધા:] જીવો બે પ્રકારના છે; [ સંસારરથા: નિવૃત્તા:] સંસારી અને સિદ્ધ. [ વેતનાત્મb]:] તેઓ ચેતનાત્મક (-ચેતનાસ્વભાવવાળા) [ gિ ૨] તેમ જ [૩૫યો નક્ષTI: ] ઉપયોગલક્ષણવાળા છે. [ દાવેદપ્રવીવારી:] સંસારી જીવો દેહમાં વર્તનારા અર્થાત્ દેહુસહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહિ વર્તનારા અર્થાત્ દેહરહિત છે.
ટીકા:- આ, જીવના સ્વરૂપનું કથન છે.
જીવો બે પ્રકારના છે: (૧) સંસારી અર્થાત્ અશુદ્ધ, અને (૨) સિદ્ધ અર્થાત્ શુદ્ધ. તે બંનેય ખરેખર ચેતના સ્વભાવવાળા છે અને *ચેતના પરિણામસ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત થવાયોગ્ય (ઓળખાવાયોગ્ય) છે. તેમાં, સંસારી જીવો દેહુમાં વર્તનારા અર્થાત્ દેસહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહિ વર્તનારા અર્થાત્ દેહરહિત છે. ૧૦૯.
* ચેતનાનો પરિણામ તે ઉપયોગ. આ ઉપયોગ જીવરૂપી લક્ષ્યનું લક્ષણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com