Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૬૫
एते स्पर्शनरसनेन्द्रियावरणक्षयोपशमात् शेषेन्द्रियावरणोदये नोइन्द्रियावरणोदये च सति स्पर्शरसयोः परिच्छेत्तारो द्वीन्द्रिया अमनसो भवंतीति।।११४ ।।
जूगागुंभीमक्कणपिपीलिया विच्छुयादिया कीडा। जाणंति रसं फासं गंधं तेइंदिया जीवा।। ११५।।
यूकाकुंभीमत्कुणपिपीलिका वृश्चिकादयः कीटाः। जानन्ति रसं स्पर्श गंधं त्रींद्रियाः जीवाः।। ११५ ।।
त्रीन्द्रियप्रकारसूचनेयम्।
एते स्पर्शनरसनघ्राणेंद्रियावरणक्षयोपशमात् शेषंद्रियावरणोदये नोइंद्रियावरणोदये च सति स्पर्शरसगंधानां परिच्छेत्तारस्त्रीन्द्रिया अमनसो भवंतीति।।११५ ।।
સ્પર્શનેંદ્રિય અને રસનેંદ્રિયના (-એ બે ભાદ્રિયોના) આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઇંદ્રિયોના (-ત્રણ ભાવેંદ્રિયોના) આવરણનો ઉદય તેમ જ મનના (-ભાવમનના) આવરણનો ઉદય હોવાથી સ્પર્શ અને રસને જાણનારા આ (શંબૂક વગેરે) જીવો મનરહિત દ્વીંદ્રિય જીવો છે. ૧૧૪.
જ કુંભી, માકડ, મકીડી તેમ જ વૃશ્ચિકાદિક જંતુ જે રસ, ગંધ તેમ જ સ્પર્શ જાણે, જીવ ત્રીદ્રિય તેહ છે. ૧૧૫.
અન્વયાર્થ- [ યુવાÉમીમવુપિવીતિવા: ] જૂ, કુંભી, માકડ, કીડી અને [વૃશ્ચિા :] વીંછી વગેરે [ વહીદા:] જંતુઓ [ સાં સ્પર્શ ઉં] રસ, સ્પર્શ અને ગંધને [ નાનન્તિ] જાણે છે; [ ટીંદ્રિય: નીવા: ] તે ત્રીદ્રિય જીવો છે.
ટીકાઃ- આ, ત્રીદ્રિય જીવોના પ્રકારની સૂચના છે.
સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય અને ધ્રાણેદ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઇંદ્રિયોના આવરણનો ઉદય તેમ જ મનના આવરણનો ઉદય હોવાથી સ્પર્શ, રસ અને ગંધને જાણનારા આ (જૂ વગેરે) જીવો મનરહિત ત્રક્રિય જીવો છે. ૧૧૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com