Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૩૭
वस्तुत्वनिबन्धनभूतेन स्वभावेनाविनष्टमनुत्पन्नं वा वेद्यते। पर्यायास्तु तस्य पूर्वपूर्वपरिणामोपमर्दोत्तरोत्तरपरिणामोत्पादरूपाः प्रणाशसंभवधर्माणोऽभिधीयन्ते। ते च वस्तुत्वेन द्रव्यादपृथग्भूता एवोक्ताः। ततः पर्यायैः सहैकवस्तुत्वाज्जायमानं म्रियमाणमति जीवद्रव्यं सर्वदानुत्पन्ना
विनष्टं द्रष्टव्यम्।
देवमनुष्यादिपर्यायास्तु क्रमवर्तित्वादुपस्थितातिवाहितस्वसमया उत्पद्यन्ते विनश्यन्ति चेति।।१८।।
एवं सदो विणासो असदो जीवस्स णत्थि उप्पादो। तावदिओ जीवाणं देवो मणुसो त्ति गदिणामो।।१९।।
एवं सतो विनाशोऽसतो जीवस्य नास्त्युत्पादः। तावज्जीवानां देवो मनुष्य इति गतिनाम।। १९ ।।
अत्र सदसतोरविनाशानुत्पादौ स्थितिपक्षत्वेनोपन्यस्तौ।
વસ્તુત્વના કારણભૂત સ્વભાવ તેના વડે (-તે સ્વભાવની અપેક્ષાએ) અવિનષ્ટ અને અનુત્પન્ન જણાય છે; તેના પર્યાયો પૂર્વ પૂર્વ પરિણામના નાશરૂપ અને ઉત્તર ઉત્તર પરિણામના ઉત્પાદરૂપ હોવાથી વિનાશ-ઉત્પાદધર્મવાળા (-વિનાશ ને ઉત્પાદરૂપ ધર્મવાળા) કહેવામાં આવે છે, અને તેઓ (પર્યાયો) વસ્તુપણે દ્રવ્યથી અપૃથભૂત જ કહેવામાં આવ્યા છે. તેથી પર્યાયો સાથે એકવસ્તુપણાને લીધે જન્મતું અને મરતું હોવા છતાં જીવદ્રવ્ય સર્વદા અનુત્પન્ન અને અવિનષ્ટ જ દેખવું (–શ્રદ્ધવું ; દેવ મનુષ્યાદિ પર્યાયો ઊપજે છે અને વિનાશ પામે છે કારણ કે તેઓ ક્રમવર્તી હોવાથી તેમનો સમય ઉપસ્થિત થાય છે અને વીતી જાય છે. ૧૮.
એ રીતે સ-વ્યય ને અસત-ઉત્પાદ હોય ન જીવને; સુરનરપ્રમુખ ગતિનામનો હૃદયુક્ત કાળ જ હોય છે. ૧૯.
અન્વયાર્થઃ- [] એ રીતે [ નીવસ્ય] જીવને [ સતઃ વિનાશ: ] સનો વિનાશ અને [ગત: ઉત્પા:] અસનો ઉત્પાદ [ન સ્તિ] નથી; (“દેવ જન્મે છે ને મનુષ્ય મરે છે” એમ કહેવાય છે તેનું એ કારણ છે કે ) [ નીવાનામ્] જીવોને [તેવ: મનુષ્ય:] દેવ, મનુષ્ય [ રૂતિ નતિનામ] એવું ગતિનામકર્મ [ તાવત્] તેટલા જ કાળનું હોય છે.
ટીકા- અહીં સનો અવિનાશ અને અસનો અનુત્પાદ ધ્રુવતા પક્ષથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com